________________
શ્રી અભિનંદન જિન સ્તવન
૧
એક ખીણ મન રંગ, પરમ પુરુષને સગ, આલાલ પ્રાપ્તિ હેાવે સે પામીએજી; સુગુણ સલૂણી ગાઠર, જિમ સાકર ભરી પેડ, આઠેલાલ વિણ દામે વિવસાઇચેજી. સ્વામી ગુણમણિ તુજ, નિવસા મનડે મુજ, આઠેલાલ પણ કહીએ ખટકે નહુિજી; જિમ રજ નયણે વિલગ્ગ, નિઝરે નિરવગ્ગ,
આઘેવાલ પણ પ્રતિબિંબ રહે સ'સીજી, મેં જાચ્યા કઇ લક્ષ, તારક ભાલે પ્રત્યક્ષ,
આલાલ પણ કા સાચ નાબ્વે વગેજી; મુજ બહુમિત્રી દેખ, પ્રભુ કાં મૂકે ઉવેખ,
આઠેલાલ આતુર જન બહુ એલગેજી. જગ જોતાં જગનાથ, જિમતિમ આવ્યા છે. હાથ, આઘેલાલ પણ હવે રખે કુમયા કરેાજી; બીજા સ્વારથી દેવ, તું પરમારથ હેવપ,
આછેલાલ પામ્યા હવે હું પટતરોજી, તે તાર્યો ક'ઇ ક્રોડ, તેા મુજથી શી હાડ, આઘેલાલ મે' એવડા શે। અલેહણા; મુજ અરદાસ અન’ત-ભવની છે ભગવત, આઘેલાલ જાણને શુ' કહેવું ઘણુંજી
૧ ક્ષણુ, ૨ મૈત્રી, ૩ વગર ૪ અવકૃપા, ૫ હેતુ, માટે. વ શરત
Jain Education International
For Private & Personal Use Only
[ ૧૪૧
www.jainelibrary.org