________________
શ્રી અભિનદન નિ સ્તવન
શ્રી આનંદધનજી કૃત ( ૧૦ )
અ૦ ૩
અભિનદન જિન દરિશણ તરસીએ, દિશણુ દુલ ભ દેવ; મત મત ભેદે રે જો જઇ પૂછીએ, સહુ થાપે અહમેવ. અ૰૧ સામાન્ય કરી દરશન દેહુલ', નિચ સકલ વિશેષ; મદને " ઘેર્યા રે અડધા કેમ કરે, રિવ શિશ રૂપ વિલેખ. અ॰ ૨ હેતુ વિવાદે હા ચિત્ત ધરી જોઇએ, અતિ દુર્ગ મ નયવાદ; આગમવાદે હા ગુરૂગમ કા નહીં, એ સમલેા વિખવાદ. ઘાતિ ડુંગર આડા અતિ ઘણા, તુજ દરશણુ જગનાથ; ધીડાઇ કરી મારગ સ'ચરૂ', સે'શુ' કોઇ ન સાથ. અ૦ ૪ દશ દિશણુ રટતા જો ક્રૂ', તેા રણુ રાઝ સમાન; જેડુને પિપાસા હૈ। અમૃતપાનની, કિમ ભાંજે વિષષાન. અ॰ પ્ તરસ ન આવે હા મરણ જીવન તણા, સીઝે જો દિરસણ કાજ; ઇરિસણ દુČભ સુલભ કૃપા થકી, આનદઘન મહારાજ. અ૦૬
શ્રી દેવચંદ્રજી કૃત ( ૧૧ )
કયું જાણુ ક્યું બની આવશે, અભિનંદન રસ રીતિ હા મિત્ત; પુદ્ગલ અનુભવ ત્યાગથી, કરવી જસુપ પરતીત હૈ। મિત્ત. ૧ પરમાતમ પરમેસરૂ, વસ્તુગતે તે અલિપ્ત હો મિત્ત; દ્રવ્યે દ્રવ્ય મિલે નહીં, ભાવે તે અન્ય અભ્યાસ હે! મિત્ત. ૨ ૧ ઘેનમાં, ૨ ઝઘડા, તકરાર, ૩ લુચ્ચાઈ, ૪ મા દર્શક, ભામિયે, ૫ જેની,
Jain Education International
[ ૧૩૯
For Private & Personal Use Only
www.jainelibrary.org