________________
શ્રી અભિનંદન જિન સ્તવન. શ્રી ઋષભસાગર કૃત
(૧૪૯) સખી મને દેખણ દેઈ, મારે મન મોહ્યો ઇણ મુરતિ; કરવા જનમ પવિત્ર, જેઈસ પ્રભુ સુરત. પ્રકો પૂરવ નેહ, અટયે મન છુટે નહી; ભટ ભવ ભવ માંહિ, પુન્ય વેગિ પાયે કહી. લગીય કમલમ્યું પ્રીતિ, સે કયું રાઈ ધતુરી; આણંદદાયક દેવ, પર લીજે પ્રેમ પૂરસ્યું. ભેટ્યાં ભાજે ભૂખ, દુઃખ મિટે સહુ દેહના; સંવર સુતનઈ છેડિ, મણાવડા હો જે કેહના. અણદીઠાં અકુલાય, દીઠાં દુરિ ન હ સકઈ; મનમોહન જિનરાજ, પખઈ રહે છઈ જીવઈ કે. દેખી સખી પ્રભુ દેહ, લજિત લાવનિમા લેહલ; સાસ અને પરસેવ, પુષ્પ પરાગયું મહમ અભિનંદન અવધારિ, પારથના એ લહુલ જે પ્રભુ ધર ચિત્ત, તે સઘલી વાતો સહસહે; પૂરા છે પરમેસ, પૂરાહી સુખ દીજી; ઋષભસાગર કહ્યું સ્વામિ, બિરૂદ વડાઈ લિજીયે. ૮
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org