________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
-
-
-
-
AAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAAnne
શ્રી જ્ઞાનવિમલસૂરીજી કૃત.
(૧૪૮) સંભવ જિનવર ખુબ બળે રે, અવિહડ ધર્મ સનેહ દિન દિન તે વધતે અરે, કબહી ન હોવે છે. ૧ સૌભાગી જિન મુજ મન તેહિ સહાય; એ તો બીજા ન આવે દાય, હું તે લળી લળી લાગું પાય. સૌ દૂધ માહે જેમ ધૃત વચ્ચું રે, વસ્તુ માંહે સામર્થ્ય તંતુ માહે જેમ પટ વારે, સૂત્ર માટે જેમ અર્થ. સૌ૦૨ કંચન પારસ પાષાણમાં રે, ચંદનમાં જેમ વાસ; પૃથ્વીમાહે જેમ ઔષધીરે, કાયે કારણ વાસ. સૌ૦૩ જેમ સ્યાદ્વાદે નય મિલેરે, જેમ ગુણમાં પર્યાય; અરણીમાં પાવક વોરે, જેમ કે ષકાય. સૌ૦૪ તેણું પેરે તું મુજ ચિત્ત વરે, સેના માત મલ્હાર; જે અભેદબુદ્ધિ મલેરે, શ્રી જ્ઞાનવિમલ સુખકાર. સૌ૦૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org