________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૩૩
* * * *
*
* *vvv
એક પખીને ચંદ્રમા, નવનીત નવલે તેજ પ્રભુજી; નિરખી હરખ ધરી ઉગત, સાગરને વળી હેજ પ્રભુજી સં૦ ૪ સેવકને નિજ વાતને, દાન દીયે સુખ શાત પ્રભુજી; ઓલગ સ્થિર ચિત્ત રાખે, વિમલ મને એ વાત પ્રભુજી. ૫
શ્રી જ્ઞાનસારજી કૃત.
(૧૪૨). સંભવ સંભવ સંભવ કહિ કહિ, સંભુ સંભુ મતિ કહે કહે; સંભુ સયંભૂ સંભવ નાંમા, યાતેં મન મતિ ભરમ ગહે. સં. ૧ સંભવ સંભુ સયંભૂ અભિન્ના, ઈહ સંભૂ મિથ્યાતમહે, શક્તિમંત વિનપદ સંજ્ઞાત, કનક ધતૂરે માંહિ લેહ. સંભવ. ૨ રાગ દોષ મિશ્યા પરણતિ ઘટ, મિટ ભવભ્રમણ સરૂપ દહે; જ્ઞાનસાર કહિ ઉન સંભૂ, સંભવ રૂપ ન ભિન્ન કહે. ૩
-
-
-
-
- -
(૧૪૩) ફાગણ સુદિ આઠમ સંભવ જિન ચવણ વિમાણ,
ઉવરિ મહિકૂમ જનમ નગર સાવથી જણ; મિગસર સુદિની એકમ જનએ પિતા જિતાર,
માતા સેના જનમ નિખિત મિગસર અતિ સાર. ૧ મિથુન રાસ હય ચન ચાસે ધનુ દેહનું માન,
સાઠ પૂરવ લખ આઉ સુવણ વણુ સમાન; ૧ અજવાળીયા પક્ષને.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org