SearchBrowseAboutContactDonate
Page Preview
Page 165
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૪ ] ૧૧૫૧ સ્તવન મંજુષા w wwwww w w x y - પરણતા પરિવાર સહિત ઈક વ્રતને સંગ, વ્રત નયરી સાવથી વ્રત તપ છઠ પ્રસંગ. મિગસર સુદિ પૂનમ વ્રત પારણું દૂજે દિન, ખીર પારણે મુરિદ્રદત્ત ઘર પારણે કિન્ન; વરસ ચવદ છેલ્થ સાવથી નગરી જ્ઞાન, નાંણ ત છઠ્ઠ શાલવૃક્ષ તલ ઉપને જ્ઞાન. ૩ જ્ઞાન કરતી વદી પાંચમ ગણધર ઈક સય દેય, દેતી લખ છત્તીસ સહિત 8ષ અજજા હોય; ત્રિમુખ જક્ષ જક્ષણી દુરિતા નાઍ ધાર, સિદ્ધ સમેત સહિત ઈક સિદ્ધ ગમન પરિવાર. ૪ ચત સુદી પંચમ સિદ્ધ ભવ કીના તીન, સહિસબ તપવન ચવન અયર ગુણતી ન હીંન ઇસાંણે પિત માતા ક્ષે વંસ ઈક્ષાગ, દસ લખ કેડ સાયરને અંતર કાલ વિભાગ. ૫ પરે સહિત કેવલી મણુપજજવિય અસેસ, બાર સહિસ ઊપર ઈગ સય પંચાસ વિસે; ઓહિનાણું નવ સહિસ કરો વલિ ઊપર ભાસ, ચવદ પૂરવધર દેય સહિત ઇગસય પંચાસ. દિક્ષા એક પૂરવ લખ ઊંણા ચ્યાર પુવંગ, સિતાલીસ કહ્યા ઈમ જિનવર સૂત્ર પ્રસંગ; તીજા તીર્થકર અઘહર કર જોડે સીસ, નામું જ્ઞાનસાર મુનિ રયણરાજને સીસ. ૭ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy