SearchBrowseAboutContactDonate
Page Preview
Page 163
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩ર ] ૧૧૫૧ સ્તવન મંજુષા - - - - - - - - - - - * * * * * * * * * * * * * * * * * * * શ્રી કીર્તાિવિમલજી કૃત (૧૪૦) સંભવજિન અવધારીએ, સેવકની અરદાસે રે; તું જિનજી સેહામણ, પુન્ય પાયે ખાસો રે. સંભવ. ૧ જિતારી કૂલ ચંદ, સેના માત મલ્હાર રે; મનવંછિત પ્રભુ પૂરણે, અશ્વલંછન સુખકારે રે. સંભવ. ૨ સાવત્થી નયરી ભલી, જિહાં જનમ્યા શ્રીજિનરાયે રે; ધાનના સંભવ નીપજ્યા, તેણે સંભવ નામ ઠરાયે રે. સંભવ૦ ૩ દુરિતારિ શાસનસુરી, યક્ષ ત્રિમુખ સેવે પાયે રે; સંઘના વંછિત પૂવે, વળી સંકટ દૂર પલાયે રે. સંભવ૦ ૪ નામે નવનિધિ સંપજે, ઘરે કમળા પૂરે વાસે રે; રદ્ધિ સિદ્ધિ કીતિ ઘણી, તુહ ધ્યાને શિવ સુખવાસે રે. સં. ૫ શ્રી દાનવિમલજી કૃત (૧૪૧) સંભવ જિનવર સ્વામીજી, ઓળગડી અવધારે પ્રભુજી; મહેર નજરશું નિરખીએ તો હુએ ચિત્ત કરાર પ્રભુજી. સં. ૧ દેલતીયા દીદારની, ચાકરની ચિત્ત કેડી પ્રભુજી; ચિત્ત વિમાસી દીજતિ, લાગે કે નહીં ખેડ પ્રભુજી. સંભવ૦ ૨ ભગવંત આગલ ભગતીથી, બાલક બેલે બેલ પ્રભુજી; પ્રતિપાલક બાલક તણું, તેહને બેલ અમલ પ્રભુજી. સં. ૩ ૧ લફમી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy