________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૩૧
-
- -
-
-
- sy vvvvvvvvvvvvvv w w w w w w wwwww wwwwwwwww
-
-
-
-
-
- - *મ -
- - - - - -
- - - - - - - - - - - - - - ૧ws ** પપપ પપપપપ પપપપws
-
આંખડી કમળની પાંખડી, વળી વદન શરદને ચંદ; અંતરામીરે. વાણી મીઠી જિન તણી, સાંભળતાં થાય આણંદ. અંતર૦ ર અર્ધ શશિ ભાળ વિરાજતો, અધર પ્રવાળી જેમ; અંતરજામી. દર્શત છબિ હીરા જિશિ, તે દેખ્યાં વાધે પ્રેમ. અંતર૦ ૩ અમળ અગ સુચી સદા, વળી અદભુત દેહ સુવાસ અંતરજામી. શુભ લક્ષણ જે જગતમાં, તે સહુ છે તારી પાસ. અંતર૦ ૪ અનુપમ ઉપમ તાહરે, કહો દીજે કેણ રીત; અંતરજામી. શ્રી અખયચદ સૂરીશને, ખુશાલ નમે એક ચિત્ત. અંતર૦ ૫
શ્રી ભાણચંદ્રજી કૃત
(૧૩૯). શ્રી સંભવ જિન દેવની સેવના, દેવ દનુજ માનવના દરેક નિજ નિજ વૃદે સંયુક્ત નિતુ કરે, ધરે બહુઆદર ભક્તિ અમંદરે.
સે ભવિકા સંભવ જિનવરૂ. ૧ અણહુતે એક કેડી અમરવરા, રાતદિવસ સેવક રહે પાસ; ભાસે તત્વ જિનેશ્વર તે સુણી, શુભવાસન આતમ અધિવાસેરે. ૨ તજી વિરોધ મૃગાદિક પશુપતિ, જગપતિ જોતાં બહુ દિશી ધારે; માનવતે પ્રભુ આગમ કથકને, કંચન કેડી દેઈ વધારે. ૩ ઈણિ પરે ત્રણ ભુવનના ભવ્ય જે, સર્વ અહં પૂર્વક મન ભાવે રે; સેવા અવસર બહુમાને ઘણું, એહવે પૂજાતિશય સેહરે. ૪ હરિહર બ્રહ્માદિક દૂરે તજો, ભજે એક અવિનાશી અવિકારરે, વાઘજી મુનિને ભાણુ કહે મુદા પ્રભુ સેવાથી શિવસુખ સાર રે.
સેવા. ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org