SearchBrowseAboutContactDonate
Page Preview
Page 161
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૦] ૧૧૫૧ સ્તવન મંજુષા પ્રથમ વિરહ પ્રભુ તુમ તણે લલના, દૂજો હ પૂરવધર છેદ, દેખે ગત કરમકી લલના પંચમ કાલ કુગુરૂ બહુ લલના, પાડ્યા હો જિનમત બહુ ભેદ, વાત કે તરનકી લલના. ૨ રાગ દ્વેષ બેહુ મન વસે લલના, લરે હો જિમ સિકન રાંડ, ભૂલે અતિ ભરમમેં લલના; અમૃત છેર જહર પીયે લલના, લીયે હો દુઃખ જિનમત છોડ, વાધે અતિ કરમમેં લલના. ૩ કરૂણારસ ભરે થોડલે લલના, સંત હે પરદુઃખ હો જાનહાર, ઝલે સુખ શરમમે લલના; મન કી પીર ન કે સુને લલના, કૈસે હો કરીયે નિરધાર, પ્રભુ તુમ ધરમમેં લલના. ૪ એક આધાર છે મેહ ભણી લલના, તુમ હો આગમ પરતીત, મન મુજ મહીયા લલના અવર નવી બ્રમ છેરીયા લલના, ધારે હે તુમ આણુ પુનીત, એહી સબ જોહીયા લલના. ૫ જુગપ્રધાન પુરૂષ તણી લલના, રીતિ હો મુજ મન સુખદાય. દેખી શુભકરણી લલના; એહી જિનમત રીત છે લલના, મીd હે ઉર સબહી વિહાય, ભવસિંધુ તારણ લલના. ૬ ધન્ય જનમ તિસ પુરૂષકા લલના, ધારી હો તુમ આણ અખંડ, મન વચ કાયશું લલના; આતમ અનુભવ રસ પીયા લલના, ધાર્યો હે તુમ ચરણમેં પંડ, ચિત હુલાસાય શું લલના. ૭ શ્રી ખુશાલમુનિજી કૃત (૧૩૮) શ્રીસંભવ ભવ ભય હરૂરે, જગજીવન જિન આધાર; અંતરજામી. જેહનું મુખ દીઠાં થકાં, સુખ પામે ભવિક અપાર. અંતર. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy