________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૨૯
- -
-
-
-
-
-
-
-
-
-
- -
-
-
-
-
-
-
-
E
ભલી પરે ભગવંત મુને, ભગતે તૂઠરે; ઉદય કહે માહરે આજે, દૂધે મેહ વૂઠરે. દીન. ૩
શ્રી જિનરાજસૂરિ કૃત.
(૧૩૬ ) વિણઝારારે નાયક સંભવનાથ, સાથે ખજિનો સાતરે વિષ્ણુ વિણઝારા સહકે વિણજે જાયે, થેપ ઘર બેઠા શું કરે. વિણ૦૧ વિણઝારા સાટ જોડે આપ, બીચ દલાલ ન કે ફિરે, વિણ વિણઝારારે લાખીણ લખ કેડ, રતન ભવિક લે લે ધરે. વિણ૦૨ વિણઝારારે લાહરા દિન યાર, વાલમ વાર મ લાવશે; વિણવિણઝારારે થાશે લાભ અનંત, જોખમ હાથ હલાવશે. વિણ. ૩ વિણઝારારે વાહિ છે હાથ; સાથ ચલાઉ સે અછેવિષ્ણુ વિણઝારારે સુણી લેકની વાત, પછતાવે પડશે પછે. વિણ૦૪ વિણઝારારે પહુંચી સાહિબ સીમ"વિણજ કરો મન મેકળે;વિણ વિણઝારારે પૂઠિર રખે જિનરાજ, અરિ પણ મૂલ ન કે કળે. ૫
શ્રી આત્મારામજી કૃત.
(૧૩૭). સંભવ જિન સુખકારીયા હે લલના, પૂરણ તુમ ગુણ ભંડાર, પૂજે પ્રભુ ભાવસે લલના દુ:ખ દુર્ગતિ દૂરે હરે લલના, કાટે હો જનમ મરણ સંસાર, પદકજ જો મન લાવર્સે લલના. ૧
૧ વર. ૨ વણઝારા. ૩ ખજાને. ૪ વ્યાપાર માટે. ૫ તું. ૬ સે. ૭ વચમાં ૮ લાહરીયા વેડા. ૯ સંગાથ. ૧૦ લોકની. ૧૧ સમીપે, પાસે. ૧૨ પિઠે. ૧૩ દુકમન,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org