________________
૧૨૮ ]
૧૧પ૧ સ્તવન મહુધા
જ્યા ૩
નયરી સાવથી નરેસર, દુ:ખ દાવાનળ મેહુ રે; સાઠ લાખ પૂવ શિવત, ભાગવે જિન જેહ રે. ત્રિમુખ સુર દુરિતારી દેવી, જાસ શાસનદેવ રે; વિઘન ટાળે સંઘ કેરા, કરે પ્રભુની સેવ રે. ભવ મહાદિધ તરણ તારણ, સમળ વાહણ સમાન રે; ભાવ મુનિ શુભ ભાવ આણી, કરે તસ ગુણગાન રે. જયા૦ ૫
જ્યા ૪
શ્રી આણંદવરધનજી કૃત (૧૩૪)
હે સુંદર નામ સોહામણા, સખી સ‘ભવનાથ જિષ્ણુ દ; હા અંગે ઉલટ અતિ ઘણા, સખી સુષુ'તાં હાયે આણુ ૬. વાલ્ડેસર મુજરા છે જિનરાય, ૧ જ્હા સહીજે શીતલ ચલા, મીઠા અમિય રસાળ; જ્હા સેના કેરા નંદલા, દીઠો પરમ દયાળ. વાÒસર૦ ૨ હેા જિમ જિમ સનમુખ નિરખીયે, સખી નયણાં નિરમલ થાય; હેા સંભવ નામે હરખીયે, સખી આણંદ અંગ ન માય. ૩
શ્રી ઉદયરત્નજી કૃત (૧૩૫)
દીન ૧
દીન યાકર દેવ, સંભવનાથ દીઠેરે; સાકરને સુધા થકી પણ, લાગે મીઠા રે. ક્રોધ રહ્યો ચડાળની પરે, દૂર ધીઠા રે; અજ્ઞાનરૂપ અંધકારના વે, વેગ નીઠા રે. દીન૦ ૨
૧ પ્રણામ. ૨ ખુટયો,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org