________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૨૭
-
-
-
-
- પપ
-
-
-
-
-
-
- -
- પ
- -
પ
પ
પ
પ
પ
.
પ
.
ક
ક
સાવસ્થિ નગરી ભલી છે, પિતા જિતારી નરિદ; લંછન તુરંગમ દીપતી હે, રાની સેના માતા નંદ. સાહિબ૦ ૧ ઉચ અને ધનુષ ચારસેં હે, મુખ શેભિત રાકાર ચંદ; સાઠ લાખ પૂરવકી સ્થિત છે, દીપત દેહ દિનંદ. સાહિબ૦ ૨ જૈન ધરમ પરકાસ હે, પ્રભુ મેટે ભવદુઃખ દંદ; હરખચંદ હરખે કરી છે, પ્રમે પ્રભુ પદ અરવિંદ. સાહિબ૦ ૩
શ્રી ગુણવિલાસજી કૃત
સાર જગ શ્રી જિન નામ સંસાર, શ્રી જિન નામ સંસાર; શ્રી જિન નામ વંછિત પાવે,રિદ્ધિ સિદ્ધિ નિધિ વિસ્તાર. સા૦૧ ઘર ચિત ભાઉ દાઉ હે નીકે, લહી માનવ અવતાર; મેટી વિભાવ દસાકી પરનતી, જિન સુમિરન ચિત ધાર. સા. ૨ શ્રી જિન નામ ભજન ભવિ જન, બહુતક ઉતરે પાર; ગુનવિલાસ સંભવ જિન જપી લે, સુખ આનંદ જયકાર. ૩
શ્રી ભાવવિજયજી કૃત
(૧૩) જયે જિનવર શંભુ ત્રીજો, જનિત ભુવનાનંદ રે; શ્રીજિતારિ નવિંદ સુંદર, માત સેના નંદર. જે. ૧ વંશ વર ઈક્ષાગ દિનકર, તુરગ લંછન સાર રે; ચાર ધનુ માન સેવન, વાન દેહ ઉદારરે. જયે ૨ ૧ ઘડે. ૨ પૂર્ણિમાના. ૩ ભાવ. ૪ સ્મરણ. ૫ સિદ્ધિને રિા કરનાર. ૬ ઉત્તમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org