SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨૬ ] ૧૧૫૧ સ્તવન મંજુપા - - - , , , , - - - - - , * * * * , -- - - - - - - - * * * * * * * * * , * * , w - - # # , , w - w - w + + + + - - * * * * * w w ૧ * * * * w w * * * * - - * * * * * * - * * * * * * * * * * * * * તિમ પ્રભુ જગ જન તારવા, તે લીધે અવતાર; માહરી વેળાજી એવડે, એ છે કવણ વિચાર. ગુજર૦ ૩ ખીજમતગાર હું તાહરે, ખામી ન કરુંજી કેઈ; બિરૂદ સંભાળી આપણે, હિતની નજરેજી જોઈ. મુજ ૪ સંભવ સાહિબ માહરા, તું મુજ મળીએજી ઈશ; વાચક વિમલવિજય તણો, રામ કહે શુભ શિષ્ય. મુજપ શ્રી અમૃતવિજયજી કૃત (૧૩૦). લાગી મારી પ્રીત પ્રભુજી, લાગી મારી પ્રીત; એસી બની જિનજી મેહે તો, જય જલ મીન પ્રતીત. પ્ર. ૧ ઘરી ઘરી પલ પલ તું ચિત આવે, જે મન રાઘવ સીત; લગન લગી મોરી કર્યો કર છૂટે, ચંદ ચકરસી રીત. પ્રભુજી ૨ દિલ બિચારી પ્રભુ તમ ગુણ યારી, જે ચાતક ઘન ચિત્ત, પર સ તોરી મેં તુમસે જેરી, માલતી મધુકર, મિત્ત પ્રભુ યા બિધ પ્રીત ભાઈ પ્રભુ તુમસે, કહાં કહું કરી ગીત; અપને જાન શ્રી સંભવજિનજી, તારીએ અમૃત પતિત. પ્રભુ૦૪ શ્રી હરખચંદજી કૃત. (૧૩૧) સાહિબ સેવીયે હો, સંભવનાથ જિનંદ. ૧ શ . ૨ સેવક ૩ રામચંદ્રના મનમાં સીતા ૪ વરસાદ. ૫ ભમરે. ૬ વહી એ લો, બગડી ગએલે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy