SearchBrowseAboutContactDonate
Page Preview
Page 156
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથ જિન સ્તવન - મ - - - * - * - * ર મ મ પ ક - - - - - - - - - - - - - - - =ાન કર વામા * * * * * * * * * * * * * * * , , શ્રી ચતુરવિજયજી કૃત (૧૨૮). સંભવ સ્વામી રે સ્વામી જગધણી, કરો કૃપા દયાળજી; ચ્ચાર પદારથ પર તે અનુભવે, જિમ યે પાપ પયાળજી ૧ ચરણરૂપ અરૂપીતા પણે, બે પક્ષે સુવિચારજી; તે જગ જીતે રે જીગ્યું જાણીયે, સફળ કરે અવતારેજી. ૨ અરથ અગેચર ગેચર કે નહી, જગદાયક જિન ધારેજી; એક એક ભેદે રે રસ નવી ઊપજે, દેય મિલ્યાં સુખ સારે. ૩ બહુ નર બુદ્ધિ રે બુધે આગળા, કરતા આપ વખાણુજી; ખેલ ખેલેરે રંગે શું રમે, અવર તે પરીમાણજી. ૪ જસપદ સેવા રે ઈંદ્રાદિક કરે, તસ સેવામાં હું લીનજી; નવલ રસ ભેગીરે દિનકર તેજથી, તે જ ચતુર આધીન છે. ૫ શ્રી રામવિજયજી કૃત મુજ ને માહ સાહિબા, ગિરૂઆ ગરીબ નિવાજ; અવસર પામીજી એહ, અજર ન કરશોજી આજ. ૧ તરૂ આપે ફળ કુલડાં, જળ આપે જલધાર; આપ સવારથે કે નહીં, કેવળ પર ઉપગાર. મુજ ૨ ૧ પાતાલ. ૨ હરકત. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy