________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૨૩
ન
નનન
નનનન નનનન
-
વિષય વિરૂપ વિપાક જ ઇંડીયેરે, ધરિયે સહજ સ્વભાવ; પર પરસુતિ તે સવી ફરે તજે રે, ઉલ્લસે આતમભાવ. સંભવ. ૨ કરૂણા મંત્રી માધ્યસ્થ મુદીતારે, ભાવન વાસિત સાર; ચરણ કરણ ધારા તે આચરેરે, ઉપશમ રસ જલધાર. સંભવ. ૩ લાઘા નિંદા એ દેએ સમ ગણેરે, નહી મન રાગને રેષ; પ્રભુ ગુણ પ્રભુતાને તે અનુભવેરે, હોયે ભાવને પોષ. સંભવ. ૪ અનુકમે કેવલનાણ ભજે, સુખ સંભવ સમુદાય; કીરતિવિમલ પ્રભુને ચરણે લહેર, શિવલછી ઘરથાય. સં૫
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૧૬) સંભવજિનવર ત્રીજે દેવ, ત્રિવિધે પ્રણમું હું નિતમેવાસાહિબ સુંદરું. સાવથીનગરી સુલતાન, ચલકે દેહી ચંપકવાન. સાહિબ૦ ૧ ભૂપ જિતારકે તનુ જાત, સેના રાણી છે જસ માત; સાહિબ૦ હય લંછન લાગત જિન પાય, નામે દેહગ દોહિલ જાય. સા. ૨ આયુ પૂરવ પછી લક્ષ, સેવે પદ યુગ ત્રિમુખ જક્ષક સાહિબ, દુરિતારી દેવી ગુણ ધામ, દુર કરી સવિ દુષ્કૃત નામ. સાહિબ૦ ૩ ઉંચ પણે ધનુષ શત ચ્યાર, એક શત ઉપર દે ગણ ધાર; સા. મુનિવર બે લાખ જાસ ઉદાર, સાધવી લખત્રિ છત્રીસ હજાર. ૪ અકલ સરૂપી એહ અનંત, વંદે ભવિકા એ ભગવંત; સા. અમેદસાગર પ્રભુ ચરણે લીન, જિમ જલથી રતિ પામી મીન.
૧ પ્રશંસા. ૨ રાજ, ૩ લાખ. ૪ જેએના. ૫ માછલી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org