________________
૧૨૨ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
,
,
,
,
,
,
,
તુહ સેવાથી સ્વામીકે, શિવ સુખ ચાખીયે કે, શિવ૦ એતલે કેડિ કલ્યાણ કે, ઘણું શું ભાખી રે કે; ઘણું જ્ઞાનવિજય ગુરૂ શિષ્યકે, પ્રણસેં લળી લળીરે કે, પ્રણમુંo તુહ્મ ચરણબુજ સેવકે, હે વળી વળીરે કે. હેજો. ૭
શ્રી હંસરત્નજી કૃત
(૧૨) સે સંભવનાથ જુગતે બે કર જોડી. રાગ.
ચોસઠ સુરપતિ પદ યુગ જેહના, પ્રણમે છેડા હેડી; સમવસરણ મન રંગે સેવે, સુર નર કેડા કેડી. સે. ૧
દેશના વચન સુધારસ ચાખે, ભવિજન મત્સર મોડી; નયણાનંદી પ્રભુ મુખ નીરખે, મિથ્યાભ્રમ વિડી. સે. ૨
અજર અમર સમતારસ ભાવી, મમતા બંધન છોડી; પ્રભુ સેવાથી શિવપદ પામી, જેહમાં નહિ કઈ ખેડી.સેવા૩
માનવભવને લાહ લેવો, સુમતિ કરી સંઘેડી; એક મના ભવિ જિન આરાધે, દેવ દયા કર દેડી. સે. ૪
હંસના સાહેબ પાસે હેજે, “ઈમ માગું કર જોડી; પદપંકજની સેવા દીજે, ભવભવનાં દુઃખ ત્રિોડી. સે. ૫
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૧૨) સંભવ જિન સંભવ સમતા તણેરે, સકલ ભવિકને જાણ પ્રભુ દેખીને કૂષ જ ઉપજેરે, તે મિથ્યાત અયાણ. સંભવ ૧
૧ ચરણકમલ ૨ ઈ . ૩ ભલ. ૪ હેતે. ૫ અજ્ઞાન
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org