________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૨૧
--
,
- -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
ميه ميه ميه نها به ۰
و به بره بره یه و مية مية مية م ية مية مرة مرة فرو مه ره که با به مه يه مه يه به بية في
، محمد امي امي مية مية لي , في ره قه م
في بي مي کمي و کي. د فيه بي عربه ای
کي د بي بي فر و فر به فرد هر يو بي
ره مه ۹۰ و مة بة ه ة مرة وة ي مو فر و فر و فر و مه وه يه ده ره وه يه يه مره قه، فيه عمر في فمي و
به می
પાયે હર્ષ અપાર કે, મનવાંછિત ફળ્યું છે કે, મન જગજીવન જિનરાય કે, જે મુજને મિલ્યો રે કે. જો૦ ૧ પાપે આનંદ પૂર કે, દુઃખ દૂર ગયા કે, દુઃખ ભેટ્ય શ્રીજિનરાય કે, વંછિત સવિ લહ્યારે કે, વંછિતo પાપે ભવજલ પારકે, સાર એ દિન ગણું કે, સાર દીઠું જે સુખકાર કે, દરિસણ જિન તણું કે. દરિસણ ૨ ફળીઓ સુરતરૂ બારકે, સાર એ દિન થયું છે કે, સારવ પ્રગો પુણ્ય પંડર કે, પાતિક સવી ગયાંરે કે, પાતિકo સીધ્યાં વંછિત કાજ કે, આજ એ દિન ભલે રે કે, આજ ભગતવત્સલ ભગવંતરે કે, દીઠે ગુણનિલે રે કે. દીઠે ૩ આજ થયે સુકથ્થકેર કે, જનમ એ માહો કે, જનમ પરમ પાવન દીદાર કે, દીઠે તાહરી રે કે; દીઠે. પામે નવે નિદ્ધિ સિદ્ધિ કે, રિદ્ધિ સની મિલિકે, રિદ્ધિ દીઠે પ્રભુ દીદાર કે, આશા સવિ ફળીરે કે. આશા૪ નાઠા માઠા દૂરકે, દુસમન જે હતા રે કે, દુસમનવ ફિરીય ન આવે તેહ કે, તો હે વળી છતારે કે; તહે. ગયાં સર્વ કર્મ કે, શમે આવી મળ્યું રે કે, શર્મા ભેચ્ચે શ્રી ભગવંત કે, વંછિત સવિ ફળ્યું રે કે. વંછિત ૫ મહિર કરી મહારાજ કે, ચરણે રાખીયેસે કે, ચરણે. સેવક તું મુજ એમ કે, સુવચન ભાખીએં કે, હેયે વંછિત સિદ્ધિ કે, પ્રવચન સાખીયેરે કે, પ્રવચન અવસર પામી સ્વામીકે, દરિશણ દાખીયે કે, દરિશણ૦ ૬ ૧ બારણે. ૨ સારી પેઠે કૃતાર્થ. ૩ ફરીને. ૪ સુખ. ૫ મહેરબાની. ૬ સાક્ષીયે.
સુવચનહ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
N