________________
૧૨૦ ]
૧૧૫૧ સ્તવન મંજુષા
--
-
-
-
-
----
-- www
- પપ
- + +
જલ્પપપપ પપપપપપપ
પપપ
ક
મ
પ
મ
પ પ
કે
આરેપિત સુખ ભ્રમ ટળે રે, પૂજ્યને ધ્યાન પ્રભાવ; અષ્ટ કરમ દળ છંડીને રે, ભેગવે શુદ્ધ સ્વભાવ. સં. ૯ અધ્યાતમ રૂપી ભયે રે, ગો નહી કાજ અકાજ; કૃપા કરી પ્રભુ દીજીયે રે, સૌભાગ્યલક્ષ્મી પદ રાજ. સં. ૧૦
શ્રી ભાણુવિજ્યજીત
(૧૨) ત્રીજા સંભવ જિનની સુખદાયી, પૂરવ પૂન્ય સેવા પાયીરે;
સાહિબ ભાગી. ક્ષણ ઉત્તમને પરસંગે, લહતાં સુખ હેએ અગેરે. સા. ૧ તો તુમ જેવાની જે સેવા, તેહનું શું કહેવું દેવારે, સાહિબ, ત્રિભુવન તારક તુજને મેં દીઠે, અમૃતથી લાગે મીઠે રે. સા. ૨ તુમ ચરણે મુજ મનડું બાંધ્યું, વળી ભક્તિ ગુણે કરી સાધ્યું રે સા, હરિ હિરાદિસ્ય ચિત્ત ન રાખું, એક તુમ્હ સેવામૃત ચામું.સા. ૩ હેજ ધરીને સેવક સહયું, જુઓ એ બગશીસ પામું, સાવ ઓળગડી એ સાહિબહારી ચિત ધર જગ હીતકારીરે સા૪ ઘણું ઘણું તમને શું કહીએ, સેવકને સંગે વહીએ રે; સાવ પંડિત પ્રમવિજય સુપસાયા, ભાણુવિજય નમે તુમહ પાયારે.
શ્રી નવિજયજી કૃત
(૧૩) શ્રી સંભવ જિનરાય કે, મુજ મનમાં વચ્ચે રે કે, મુ. દેખી પ્રભુ મુખ નૂર કે, હીયડે ઉલક્ષ્ય રે કે; હીયડે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org