SearchBrowseAboutContactDonate
Page Preview
Page 150
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી સંભવનાથ જિન સ્તવન [ ૧૧૯ - - - - - - - - - و سي بي في عمر في فيه وره نه ہے۔ یه به بي مي کي فی حمید و حتی به م و શ્રી વિજયલક્ષ્મસૂરિ ત (૧૨૧) નિરૂપાધિકતા તાહરે રે, પ્રભુ રમણતા તાહરે અનંત, વ્યાપ વ્યાપકતા શુદ્ધતા રે, સદા શુભ ગુણ વિલસંત. સંભવજિન તારો રે, તાર દીનદયાળ; સંભવ સેવક કરો નિહાલ સંભવ. તાહરે છે વિસવાસ. સંભવ તું મેટે મહારાજ સંભવતું જીવજીવન આધાર; પરમગુરૂ તારા રે; ઉતારો ભવપાર. સંભવ૧ દ્રવ્ય રહિત રૂદ્ધિવંત છે રે, પ્રભુ વિકસિત વય અક્ષે; વિગત કષાય વયરી હા રે, અભિરામી જતિ એલેભ. સં. ૨ ગુરૂ નહીં ત્રિભુવન ગુરૂ રે, તારક દેવાધિદેવ; કર્તા ભક્તા સર્વને રે, સહજ આણંદ નિત મેવ. સં. ૩ અનંત અક્ષય અધ્યાતમી રે, પ્રભુ અશરીરી અનાહાર; સર્વશક્તિ નિરાવર્ણતા રે, અતુલ દુતિ અનાકાર. સં. ૪ નિરાગી નિરામયી રે, અસંગી તું દ્રવ્ય નય એક એક સમયમાં તાહરે રે, ગુણપર્યાય અનેક. સં. ૫ રૂચિર ચારૂ ગુણ સાંભળી રે, રૂચિ ઉપની સુખકંદ; પુષ્ટ કારણ જિન તું હી રે, સાધક સાધ્ય અમંદ. સં. ૬ પુણાલંબન આદરી રે, ચેતન કરે ગુણગ્રામ; પરમાનંદ સ્વરૂપથી રે, લહ સમાધિ સુઠામ. સં. ૭ સુખ સાગર સત્તા રસી રે, ત્રિભુવન ગુરૂ અધિરાજ; સેવક નિજ પદ અરથીઓ રે, ધ્યા એહ મહારાજ. સં. ૮ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy