SearchBrowseAboutContactDonate
Page Preview
Page 149
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ] ૧૧પ૧ સ્તવન મનુષા ચઇતર સુદ પાંચમે શિવ વર્યા, સાઠ લાખ પૂર્વાંનુ આયરે; તાસ ઉત્તમ પદ પદ્મની, સેવાથી સુખ થાયરે. સંભવ૦ પ્ (૧૨૦ ) કર્યું જાનું કયું બની આવહિ, શ્રીસ'ભવ જિનરાજ હા મિત્ત; તુજ મુજ અંતર મેટકા, કિમ ભાજે તે આજ હૈ। મિત્ત. ૧ મુજ પ્રવર્ત્તન જે છે, તે ભવવૃદ્ધિનું હેત હા મિત્ત; હું કર્તા કર્યાં જ તણા, કરિયે તે કમ ચેત હૈ। મિત્ત. યુ. ૨ જીવ ઘાતાદિ કરણે કરી, કરણ કારક ઇમ હાય હા મિત્ત; અક્ષય પંચ પોષક સદા, કારક સ`પયાણુ એય હા મિત્ત; ઇમ મનુજના ભવ ભલેા, હારીને સુણજે સ્વામી હૈ। મિત્ત. નરક નિગેાદ વિષે ગયા, ખટકારક મુજ નામ હૈ। મિત્ત. ક્યું ૪ તે વિપરીત એ સાધીઆ, તું કરતા શિવ ઠાણુ હા મિન્ત; કરિયે તે કારક કમ છે, શુભ સેવન કરણે હા મિત્ત. કયું॰ પ્ દેઇ ઉપદેશ ભિવ લેાકને, દીધા કમને ત્રાસ હા મિત્ત; કમ થકી અલગેા થયા, સિદ્ધિ વિષે ગયા ખાસ હૈ મિત્ત. ૬ ઈમ તુજ મુજ અંતર પડ્યો, કિમ ભાજે ભગવ'ત હા મિત્ત; પણુ જાણું તાડુરી પરે, સાધતાં ભાજશે તંત હૈ। મિત્ત, ક્યું છ તવ કર્યો નિજ આર્થિના, ભેાક્તા પણ તસ થાય હા મિત્ત; તુજ મુજ અંતર સવી ટળે, સવી માંગલિક બની આયહેા મિત્ત. ૮ અજરામર તસ સુખ હાયે, વિલસે અનતી રિદ્ધિ હે મિત્ત; સેવા લહે, પદવિજય ઇમ સિદ્ધિ હૈ। મિત્ત. ૯ ઉત્તમ ગુરૂ ૧ પ્રવૃતિ. Jain Education International For Private & Personal Use Only ૩ www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy