________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[૧૧૭
1
1
વિગલે દિ હો માંહી સંખ્યાતકે, સહસ વરસ જીવન રૂ પંચંદ્રિહ તીરી નર ભવ આઠેકે, આઠ કરમ કચરે ક. ૭ નારક સુર હો એક ભવ અરિહંતક, વિષ્ણુ અંતર સાંભરપણે કહુ કેતી હો જાણો જગદીશકે, કર્મ કર્થન જીવને. ૮ ચઉદ ભેદે હે ચઉદરાજ મઝારકે, રાશી લખ જેનીમાં; બ્રમણ રસીઓ હો વસીએ બહુ વેશકે,
ભવ પરિણતિ તતિ ગહનમાં. ૯ અશુદ્ધતા હો થઈ અશુદ્ધ નિમિત્તકે, શુદ્ધ નિમિત્ત તેટલે, તે માટે હે સર્વજ્ઞ અમોહકે, તુમ્હ સંગે ચેતન હિલે. ૧૦ નિજ સત્તા હે ભાસન રૂચિ રંગકે, સમાવિજય ગુરૂથી લહી; જિનવિજય હે પારગ તુહ સેવકે, સાધન ભાવે સંગ્રહી. ૧૧
શ્રી પદ્મવિજયજી કૃત
સંભવ જિનવર સુખકરૂ, સાગર ત્રીસ લાખ કેડીરે; અજિત સંભવ વચ્ચે આંતરું, જગતમાં જાસ નહીં જોડીરે. સં. ૧ ફાગણ સુદિ તણી આઠમે, જેહનું ચવન કલ્યાણરે; માગશર સુદિની ચાદસેં, નિપને જનમ જિનભારે. સંભવ. ૨ કનક વરણે તજી કામિની, લીધે સંયમભારે; પુરણિમા માગશિર માસનીઘર તજી થયા અણગાર રે. સં. ૩ ચાર ધનુષની દેહડી, કાતિક વદિ પાંચમે નાણ લેક અલેક ખટ દ્રવ્ય જે, પરતક્ષ નાણુ પરમાણ. સંભવ. ૪
૧ કેટલી. ૨ સાધુ. ૩ કેવલજ્ઞાન. ૪ષદ્રવ્ય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org