________________
૧૧૬ ]
૧૩૫૧ સ્તવન મંજતુષા
આઠ કરમના નાશથી, જિનજી. પામી અડગુણ સિદ્ધિ, દિલ સાદી અનંતે ભેગવે, જિન જી. કેવળ કમળા રિદ્ધિ. દિ. ૪ જિતારી નૃપ નંદનોરે, જિનજી. અંતર અરિ કરે ઘાત; દિલ૦ તેહમાં કે અચરિજનહિરે, જિન છે. ઉત્તમ કુળ અવદાત. દિ. ૫ સુપનમાંહી પણ સાંભરે રે, જિનજી. સાહિબરે દીદાર; દિલ૦ પંડિત સમાવિજય તરે, જિન છે. કહે જિન દિલ આધાર. ૬
(૧૧૮) સુખકારક હો શ્રી સંભવનાથકે, સાથ ગ્રહ્યો મેં તાહેર; સિદ્ધપુરને હે પ્રભુ સારવાહકે, ભવ અટવીને ભય હો. ૧ હું ભમીયે હે મોહવશ મહારાજ, ગહન અનાદિ નિગદમાં; કીધાં પુદ્ગલ હો પરાવત્ત અનંતકે, મહા મૂઢતા નિંદમાં. ૨ તિરિગઈમાહો અસન્નિર એનિંદિકે, વેદ નપુંસકને વનાં; આવળીને હો અસંખ્યમેં ભાગકે, સમ પુગલ પરાવર્તના. ૩ સૂક્ષમમાં હો સામાન્ય સ્વામીકે, જલજલણ પવન વને; ઉત્સર્પિણી હે અસંખ્યાતા લેગકે, નભ પરદેશ૧° સમામિણે. એબે બાદર હે બાદર વનમાંહીકે, અંગુલ અસંખ્ય ભાગે મિતા; અવસર્પિણ હો સુહુમ ઇતર અનંતકે;
જ અઢી પુલ પરિઅત્તતા. ૫ હવે બાદર હો પુઢવીને નીરકે, અનલ અનિલ પત્તેયતરૂ ૧૪ નિગોદમાં હો સુણી તારક દેવકે, સીત્તેર કડાકડી સાગરૂ. ૬
૧ મોક્ષ નગર. ૨ તિર્યંચ ગતિમાં. ૩ અસંશી છવો. ૪ પૃથ્વીકાય ૫ અપકાય. ૬ તેઉકાય. ૭ વાઉકાય. ૮ વનરપતિકાય. ૯ આકાશ. ૧૦ પ્રદેશ, ૧૧ સૂફમ. ૧૨ અગ્નિકાય. ૧૩ વાઉકાય. ૧૪ પ્રત્યેક વનસ્પતિકાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org