________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[ ૧૧૫
-
-
-
-
-
-
-
-
- -
-
- -
----
- - ----
- - - - * * * * * * * *
-
* *
- *
- * *
- પ
- w
- -
--
*
* *
*
*
* *
*
*
અ
+
w
w
w
w
-
તું જાણે વિષ્ણુ વિનવે, તોહે મેં ન રહાય; સનેહી. અરથી હેએ ઉતાવળે, ક્ષણ વરસાં સે થાય. સનેહી. સં. ૩ તું તો મોટિમમાં રહે, વિનવિ પણ વિલંબાય; સનેહી. એક ધીરે એક ઉતાવળો, ઈમ કિમ કારજ થાય. સનેહી. સં. ૪ મન માન્યાની વાતડી, સઘળે દીપે નેટ; સનેહી. એક અંતર પસી રહે, એક ન પામે ભેટ. સનેહી. સં. ૫ જોગ્ય અગ્ય જે જોઈવા, તે અપૂરણનું કામ સનેહી. ખાઈનર જળને પણ કરે, ગંગાજળ નિજ નામ. સનેહી. સં. ૬ કાળ ગયો બહુ વાયદે, તે તે મેં ન ખમાય; સનેહી.
ગવાઈ એ સિરિફિરિ, પામવી દુર્લભ થાય. સનેહી. સં. ૭ ભેદભાવ મૂકી પરે, મુજશું રમે એકમેક; સનેહી. માનવિજય વાચક તણી, એ વિનતી છે છેક. સનેહી. સં. ૮
શ્રી જિનવિજયજી કૃત
(૧૧૭) સંભવ ભવ ભય ભંજણે રે, જિનજી મયને મદનવિકાર;
દિલડે વસી રહ્યો. જનમ થકી પણ જેહનાં રે, જિનજી. અને પમ અતિસય ચાર. ૧ પ્રસ્વેદ ન હોયે કદારે, જિનજી. અદભુત રૂપ સુવાસ: દિલ કાયા જેહની એહવીરે, જિનજી. રેગ ન આવે પાસ. દિલ૦ ૨ આહાર કે દેખે નહીરે, જિનજી. રૂધિર ગોખીર સમાન, દિલ૦ સાસોશ્વાસ સુખે લહેરે, જિનજી કમળ સુધી પ્રધાન. દિ. ૩ ૧ ટાઈમાં ૨ ગટરના. ૩ કરાશે. ૪ છેવટની, ૫ ગાયનું દુધ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org