SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪ ] ઇણિ પરે પૂર્જા કરી જિનજીકી, કાટે મિથ્યા આડી. ભાવ૦ ૮ ન્યાયસાગર પ્રભુ સુયશ મહેાદય, વાધે હાડા હાડી. ભાવ૦૯ ૧૧પ૧ સ્તવન મનુષા ( ૧૧ ) સંભવ જિનવર શિવ સુખદાતારે, ભૂપ જિતારી સેના માતારે; હ્રય લઈન કંચનવાન કાયારે, જેહુને નામે નવિધિ પાયારે. ૧ ભવભય ભંજે પાતિક મ`જે રે, ત્રિભુવન મર્હિમા ાસ અ’ગજેરે; સજ્જન જનનાં મનડાં રજેરે, હિતકર ભવિને હેતુ પ્રયુંજેરે. ૨ પદ્મ સરાવર તે રહે દૂરે, પણ તસ મારૂતર તાપને ચૂરેરે; પણ તુમ ધ્યાને કામિત પૂરે, ભક્તિ કરવા કહેા કુણુ સૂરેરે, ૩ અંજલિમાં જિમ જલ નિવ થાહુરેરે, તિમ ભવસ ંચિત પાતિકપ વારેરે; પ્રભુ તુમ કરૂણારસની ધારેરે, સીયેા સેવક હાયે' સુખકારેરે. ૪ ચરણ તુમ્હારે શરણે રાખારે, સાચા સેવક મુજને દાખારે; તે મુજ સીધ્યાં સઘળાં કાજરે, ન્યાયસાગર પ્રભુ મહિમા વિરાજેરે. શ્રી માનવિજયજી કૃત (૧૧૬) સાંભળ સાહિબ વિનતી, તું છે ચતુર સુજાણ; સનેહી. કીધી સુજાણુને વિનતી, પ્રાયે ચઢે તે પ્રમાણુ, સનેહી. સભવ જિન અવધારીયે, મહિર કરી મહેરબાન; સનેહી ભવભય ભાવo ભંજણા, ભગતિવત્સલ ભગવાન સનેહી. સ૦ ૨ ૩ ઇચ્છિત. ૪ સ્થિર ન રહે. પ પાપ, ૧ માંજી નાખે ૨ પવન, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy