________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[૧૧૩
તોરી ધનસય ચ્યાર પ્રમાણ, ઉંચી કાયારે; મનમેહન કંચનવાન, લાગી તેરી માયા. પ્રભુ રાય જિતારી નંદ, નયણે દીઠે રે; સાવથીપુર શણગાર, લાગે મુને મીઠે રે. પ્રભુ બ્રહ્મચારી ભગવાનનું નામ સુણાવે; પણ મુગતિ વધુ વશી મંત્ર, પાઠ ભણવેરે. મુજ રઢ લાગી મન માંહે, તુજ ગુણ કેરી નહિં તુજ મૂરતને તોલ, સુરત ભલેરીરે. જિન મહેર કરી ભગવાન, વાન વધારો રે; શ્રી સુમતિવિજય ગુરૂ શિષ્ય, દિલમાં ધારે.
શ્રી ન્યાયસાગરજી કૃત
(૧૪) સંભવ જિન મનમંદિર તેડી, સકલ દેવ શિર મોડી;
ભાવ પૂજા નિત કરે કર જોડી. ૧ સમરસ ગંગાજલ નવરાવો, ભાવ તણી નહિ ખેડી. ભાવ૨ ભક્તિરાગ કેસર થઈ સુખડ, ઓરશીઓ મન મોડી. ભાવ૦ ૩ ધ્યાન સુગંધ કુસુમેં પૂજે, ટાળી નિજ મન દેડી. ભાવ. ૪ ધુપ રૂ૫ જિનકે ઘટ વાસ, દૂર ટળે દુઃખ જેડી. ભાવ ૫ મહાનંદ ધૃત મન વતિ, ભક્તિ થાળમાં છેડી. ભાવ. ૬ જ્ઞાનપ્રદીપ જગાવી જેતે, આરાત્રિક કર જોડી. ભાવ. ૭
૧ રટણ ૨ સમતારસ. ૩ હૃદય. ૪ થી ૫ દીવેટ, ૬ જ્ઞાન રૂપી દીપક ૭ તે ૮ આરતી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org