________________
૧૧૨ ]
૧૧પ૧ સ્તવન મન્તુષા
**
હાંરે પ્રભુ તુજશું મિલતાં સાચેા મુજશું વિવેકો, હુંતા રે. ઘણીઆતા થઈને ગાજીરેલા. હાંરે પ્રભુ હું છે માહુરે હવે કેની પરવાજો, જોતારે સાહીર મુજ હેજે મહુડીકે લે; હાંરે પ્રભુ તુજ પાસેથી અળગા ન રહું નાહકો, દાઢેરે કુણુ તાવડપ છાંડ છાંસિડ લે. હાંરે પ્રભુ ભાગ્યે. લહીયે* તુજ સરીખાના સ`ગજો, આણેરે જમવારે ફિરિફિરિ દાહુિલારે લા; હાંરે પ્રભુ જોતાં મનેાહર ચિંતામણીના નગો, જોતાંરે ક્રિમ નહી જગમાં સાહિલેારે લે. હાંરે પ્રભુ ઉતારા મત ચિતડાથી નિજ દાસ, ચિંતારે ચૂરતાં પ્રભુ ન કરે ગઇરે લે; હાંરે પ્રભુ પ્રેમ વધારણ કાંતિ તણી અરદાસજો, ગણતાંરે પોતાના વિ લેખે થઈરે લેા.
શ્રી રામવિજયજી કૃત ( ૧૧૩):
મુને સંભવ જિનછ્યું પ્રીત, અવિદ્ધડ લાગીરે; કાંઇ દેખત પ્રભુ મુખચંદ, ભાવšk॰ ભાગીરે. જિન સેના નંદન દેવ, દિલડે વસીયારે; પ્રભુ ચરણુ નમે કર જોડ, અનુભવ રસીયા રે.
૧ કોઈની. ૨ પકડી, ૩ હેતે, ૪ હાથ, પ તડકા, ૬ છાંયડે, છ, * સુલલ, ૧૦ ઉપાધી, જંજાળ
Jain Education International
For Private & Personal Use Only
૧
૮ જન્મે,
www.jainelibrary.org