________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
| ૧૧૧
નેહ નજર ભર નિરખત હી મુજ, પ્રભુ શું હિંયડા હેજે હલ્યા હા; શ્રી નયવિજય વિબુધ સેવકકુ', સાહિબ સુરતર્ ફૂલ્યા હ. પ
શ્રી વિનયવિજયજી કૃત. (૧૧૧)
સેના નંદન ન‘દનવન જિછ્યા, સભવ સુખદાતાર તારિનરે; શરણે આવ્યા હું સમરથ ભણીરે, મ્હારી દુરગતિ દૂરે નિવાર વારિનરે, સેના નંદન નદનવન જિજ્યારે. ૧ સેવન ચ'પક વાને સહામણેારે, સરસ સલૂણા દેહ જેનરે; નેહુ થયા મુજ ચરણે ભેટવા, કેવળકમળા ગેડુ એહનરે, સેના૦ ૨ હુય વરલ છન કુઅર જિતારીનારે, કામિત સુરવરવેલિ એલિનરે; વિનય કરે કરજોડી વિનતીરે, ભવસાયરની રેલિ ઠેલિનરે સેના૦ ૩
શ્રી કાંતિવિજયજી કૃત. (૧૧૨)
હાંરે પ્રભુ સભવસ્વામી ત્રીજ્ર શ્રી જગનાથજો, લાગીરે તુજથી દૃઢ ધર્મની પ્રીતડીરે લે; હાંરે પ્રભુ સરસ સુકામળ સુરતરૂ દીધી ખાથો, જાણું રેસે ભૂખે લીધી સુખડીરે લેા. હાંરે પ્રભુ સકલ ગુણે કરી ગિરૂ તુંહી જ એકો, દીઠારે મન મીઠા ઠંડા રાજીઆરે લે;
૧ મળ્યા. ૨ ઘેાડે. ૩ ઉત્તમ,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org