SearchBrowseAboutContactDonate
Page Preview
Page 141
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૦ | ૧૧૫૧ સ્તવન મંજુષા માતા સેના જેહની, તાત જિતારી ઉદાર લાલ રે, હમ વરણ હય લંછના, સાવસ્થિ શિણગાર લાલરે. સંભવ ભવ ભય ભંજણે. ૧ સહસ પુરુષ શું વ્રત લિએ, ચારસેં ધનુષ તણું માન લાલરે; સાઠ લાખ પુરવ ધરે, આઉખું સુગુણ નિધાન લાલરે. સં. ૨ દેઈ લાખ મુનિવર ભલા, પ્રભુજીને પરિવાર લાલ, ત્રણ લાખ વર સંયતીર, ઉપર છત્રીસ હજાર લાલરે. સં. ૩ સમેતશિખર શિવપદ લહ્યું, તિહાં કરે મહેચ્છવ દેવ લાલરે; દુરિતારિ શાસન સુરી, ત્રિમુખ યક્ષ કરે સેવ લાલરે. સં૦ ૪ તું માતા નું મુજ પિતા, તું બંધવ ત્રિણ કાલ લાલરે; શ્રીનયવિજય વિબુધ તણે, શીશ કહે દુખ ટાલ લાલરે. સં૦ ૫ (૧૧૦) સંભવ જિન જબ નયન મિલ્ય હો; પ્રગટે પૂરવ પુણ્યકે અંકુર; તબ થૈ દિન મેહિક સફલ વલ્ય હે. સંભવ જિન. ૧ અંગનમેં અમિયે મેહ વડે, જનમ તાપક વ્યાપ ગલ્ય હે, બોધબીજ પ્રગટ્યો ત્રિશું જગમેં, તપ સંજમકે ખેત ફહે. ૨ જેસી ભક્તિ તૈસી પ્રભુ કરૂણા, વેત શંખમેં દૂધ મિલ્યો હો; દર્શનાર્થે નવનિધિ મેં પાઈ, દુઃખ દેહગ સવિ દૂર ટલ્ય હે. ૩ ડરત ફિરત હે દૂર હી દીલથે, મેહમલ્લ જિણે જગત્રય છલ્યા હે; સમકિત રત્ન લહું દર્શનાર્થે, અબ નવિ જાવું મુગતિ રૂલ્યો છે. ૪ - ૧ ઘોડે. ૨ સાવી. ૩ મારે. ૪ આંગણામાં ૫ વર. ૬ ખેતર. ૭ દર્ભાગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy