________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
[૧૦૯
-
પ
પપપપપપ પપપપ પ પ
પ
ક
ક
ક
w
w
-
પ પપ
* *
વપપ
પ
પ
પ
.
પ
પપપ
. પ
. પ . પ પ
પ પ મ પ
પ . પપ - - -
શ્રી યશોવિજયજી કૃત.
(૧૦૭) સંભવ જિનવર વિનતિ, અવધારે ગુણ જ્ઞાતા; ખામી નહીં મુજ ખિજમતે, કદીય હશે ફલદાતારે. સંભવ. ૧ કરજેડી ઊભો રહું, રાત દિવસ તુમ ધ્યાને રે; જે મનમાં આણે નહીં, તે શું કહીએ કાનેરે. સંભવ. ૨ ખોટ ખજાને કે નહીં, દીજીએ વંછિત દાનરે; કરૂણ નજરે પ્રભુજી તણું, વાધે સેવક વાનરે. સંભવ. ૩ કાળલબ્ધિ મુજ મતિ ગણે, ભાવલબ્ધિ તુમ હાથેરે; લથડતું પણ ગજ બચ્ચું, ગાજે ગયવર સાથેરે. સંભવ. ૪ દેશે તો તુમહી ભલા, બીજા નવિ યાચું રે, વાચક યા કહે સાંઈશું, ફળશે એ મુજ સાચું રે. સંભવ. ૫
(૧૦૮) સેના નંદન સાહિબ સારે, પરિપરિ પરખે હીરે જારે; પ્રીતિ મુદ્રિકા તેહશું જેડીરે, જાણું મેં લહી કંચન કેડીરે. ૧ જેણે ચતુરશું ગોઠન બાંધીરે, તેણે તે જાણું ફેગટ વાધીરે; સુગુણ મેલાવે જે ઉચ્છા હો રે, મહુઆ જનમને તેહ જ લાહેરે. સુગુણ શિરામણું સંભવ સ્વામી, નેહ નિર્વાહ ધુરંધર પામી; વાચક જશ કહે મુજ દિન વલીયે રે, મનહ મને રથ સઘલે
ફલિયે રે. ૩
૧ ના. ૨ મેટે હાથી. ૩ વારંવાર. ૪ મિત્રતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org