________________
૧૦૮]
૧૧૫૧ સ્તવન મંજુષા
-
-
*
*
*
*
તમે સ્વામી હું સેવાકામી, મુજ સ્વામી નિવાજે; નહિ તે હઠ માંડી માંગતાં, કવિધ સેવક લાજે. પ્યારા પ
જ્યતિ જયતિ મીલે મન પ્રી છે, કુણ લહેશે કુણ ભજશે; સાચી ભકિત તે હંસ તણું પરે, ખીર નર નય કરશે. ૬
ઓલગ કીધી તે લેખે આવી, ચરણ ભેટ પ્રભુ દીધી, રૂપ વિબુધને મેહન ભણે રસના પાવન કીધી. પ્યારા૭
શ્રી જ્ઞાનવિમલસૂરિ કૃત
(૧૦૬) સંભવ સાહિબ સેવીએ, જિમ લઈએ ભવ પારો રે; સમકિત શુદ્ધ સુવાસના, દેઈ દાસ સુધારે. સંભવ ૧
ધાતકીખ જાણીએ, ખેત્ર ઐરવત ઠામે રે; એમાપુરી રાજીઓ, વિપુલવાહન ઈતિ નામેરે. સંભવત્ર ૨
વિશ્વનંદ ગુરૂથી હે, શુદ્ધ સંયમ મન હજારે સુર યકે સાતમે, ત્રીજે ભવિ જિન ત્રીજરે. સંભવ. ૩
ભૂપ જિતારી જાત છે, તેના માત મલ્હારે રે; તરંગ લંછન કંચન વનિ, સાવથી અવતારરે. સંભવ ૪
સામવચ્છલ પૂર્વ પુન્યથી, જમે શુદ્ધ સુગાલા; જ્ઞાનવિમલ સુખ સંપદા, પસરી મંગલમાલારે. સંભવ. ૫
૧ ચાકરીની ઈરછા કરનાર. ૨ ન્યાય. ૩ બેલે. ૪ ઉત્કંઠાથી, ૫ ઘોડે. ૬ વર્ણ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org