________________
૧૦૬ ]
૧૧૫૧ રતવન મંજુષા
wwwwwwwwwwwwwwwwwww wwww
ભય ચંચલતા હૈ જે પરિણામનીરે, દ્વેષ અરોચક ભાવ; ખેદ પ્રવૃત્તિ હે કરતાં થાકિયેરે, દેષ અધ લખાવ. સંભવ. ૨ ચરમાવત: હે ચરમ કરણ તથારે, ભવપરિણતિ પરિપાક; દેષ ટળે વળી દષ્ટિ ખુલે ભલીરે, પ્રાપ્તિ પ્રવચન વાક. સંભવ૦ ૩ પરિચય પાતિક ઘાતિક સાધુ શુંરે, અકુશલ અપચય ચેત; ગ્રંથ અધ્યાતમ શ્રવણ મનન કરીરે, પરિશીલન નય હેત. સં૦૪ કારણ જેગે છે કારજ નીપજેરે, એમાં કઈ ન વાદ; પણ કારણ વિણ કારજ સધિયેરે, એ નિજ મત ઉનમાદ. સં૫ મુગ્ધ સુગમ કરી સેવન આદરે રે, સેવન અગમ અનૂપ; દેજે કદાચિત સેવક યાચના રે, આનંદઘન રસ રૂપ. સં. ૬
શ્રી દેવચંદ્રજી કૃત
(૧૦૪). શ્રી સંભવ જિનરાજજી રે, તાહરૂ અકલ સ્વરૂપ, જિનવર પૂજે. સ્વ પર પ્રકાશક દિનમણિ રે, સમતારસને ભૂપ. જિનવર પૂજે. પૂજે પૂજે રે ભવિક જન પૂજે, પ્રભુ પૂજ્ય પરમાનંદ. જિનવર પૂજે. અવિસંવાદી નિમિત્ત છરે, જગતજતુ સુખકાજ; જિનવર પૂજે. હેતુ સત્ય બહુમાનથી રે, જિન સેવ્યાં શિવરાજ. જિનવર પૂજે. ઉપાદાન આતમ સહી રે, પુણાલંબન દેવ, જિનવર પૂજે. ઉપાદાન કારણપણે રે, પ્રગટ કરે પ્રભુ સેવ. જિનવર પૂજે. કાર્ય ગુણ કારણપણે રે, કારણ કાર્ય અનૂપ, જિનવર પૂજે. સકલ સિદ્ધતા તાહરી રે, મારે સાધનરૂપ. જિનવર પૂજે. ૧ છેલ્લું પુદગલ પરાવર્ત. ૨. અનિવૃત્તિ કરણ. ૩ વયન- ૪ સંહારક. ૫ કઈવખત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org