________________
શ્રી સંભવનાથ જિન સ્તવન
| ૧૦૫
સફલી હવે ભવ ફેરી, મુરતિ દીઠી પ્રભુ તેરી; મનમાહિ મરથ મેટા, પિણ કરમ કાઠિયા બેટા. ફલ તે કર્માયત સારુ, વાલેસરજી છે વાસ; પિણ દસઈ દસા મુજ જાગી, પ્રભુ પાયે તે ભાગી. મેટે અરિહંત અંતરાય, જે આવું પ્રભુ જીનઈદાય; દેવ અવર સું ભાખું સાખ, તે રાવલીઅણુ છે લાખ. ૧૧ સુગણાંરી એહ જ સાખ, રાખઈ સુખ મુખ ન દાખ; માહરે છે અવિહડ નેહ, પ્રભુ રખે દિખાવે છે. ૧૨ પ્રભુજી નઈ મસાલખ, મારે પ્રભુજીને પખ; કી મતિ કાંઈ કાચી, વાચા માને સાચી. ૧૩ સઘલી પ્રભુજીનઈ સરમ, કહિવાને એ છઈ ધરમ; અંતરગતિ પામે સામી, તિણ જાણું અંતરજામી. ૧૪ ચિત્ત લાયક ચરણે લાગ, ભવભવના પાતિક ભાગા; ગુણ ગાઢ્યું નિસદસ, પંડિત સદ્ધિસાગર સીસ. ૧૫ પ્રભુ ઇષભને જાણિ સરાગી, ભરપૂર કી વડભાગી; કીધી કરિ લાલચ કેતી, એલગ શ્રી સંભવ સેતી. ૧૬
શ્રી આનંદધનજી કૃત
સંભવદેવ તે ધુર સે સવે રે, લહિ પ્રભુ સેવન ભેદ, સેવન કારણ પહેલી ભૂમિકારે, અભય અદ્વેષ અખેદ. સંભવત્ર ૧ ૧ ગુણવાનની ૨ મારા જેવા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org