SearchBrowseAboutContactDonate
Page Preview
Page 135
Loading...
Download File
Download File
Page Text
________________ 1 લ વાના; શ્રી સંભવનાથજિન સ્તવન. - શ્રી ઋષભસાગર કૃત (૧૨) સંભવ સાંભલિ મુજ વાત, વનવિ વાર છ સાત; જાણુજી તુમ જિનરાજ, તુજ રાજત્રદ્ધિ સિરિતાજ. દેખીનઈ દિલ લેભાણો, પ્રભુ જાણે વા મતિ જાણ; મુજ મનિ અતિ મહબતિ વાધી, હું સાધિક પ્રભુ છે સાધીર. ૨ કી મઈ માહરી કાંની, જયું કંચનસે લે વાની, વાત કહી જે કાંઈ કુડી, તે તે નવિ લાગઈ રૂડી. ૩ કારણ સઘલા મેલાયા, કારિજ પરિમાણ ચઢાયા; કી મતિ અયસી કાંઈ, ગુલ બાલકની ભેલાઈ. ૪ પહલી તે પ્રીતિ વધાવઈ, પછઈ દુરિ રહઈ મન ભાવઈ; મુખિ આગઈ માહરે કે, ચિત્ત માહે ચાહે . ૫ ટું કહિઈ તે વલિ હેજ, જુડિયાં દિલ કીધી જે જ; આંખ્યાં સું અલગ થા, મન પાછા સું ફિરિ જાવઈ. ૬ તુમહીને મિલવા આવે, લેઈને મુંહ મલકાવઈ; કલિયુગ મઈ એવી પ્રીતિ; જુડિયાં દિલકી કહીજે વતિ. ૭ અરિહંતજી ઈમ મતિ આણે, દિન દિન પ્રીતિ અધિકી જાણે હું આવ્યો છું તુમ પાસે, સાહિબ દે સ્યાબાસ. ૮ ૧ મહેબત, કેમ ૨ સાધ્ય. ૨ વાત. ૪ ટી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy