________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[ ૧૦૩
(૧૦૧)
શ્રી સમયસુંદરજી કૃત
(૧૦૦)
રાગ ગેડી, અજિત જિન અતુલ બલી હે, મેહ મહાબલ હેલે જી; મદન મહીપતિ ફેજ દલી છે.
અજિત ૧ પૂર્ણ ચંદ્ર જિસે મુખ તેરે, દંતપંક્તિ મચકુંદ કલી હે; અ સુંદર નયન તારિકા ભિત, ભાનુ કમલદલ મધ્ય અલીરહે. ૨ ગજલંછન વિજયાકે અંગજ, ભેટક ભવદુઃખ ભ્રાંતિ ટલી હો; સમયસુંદર તેરે અજિત જિન, ગુણ ગાવત મેડૂરંગરસી હે. ૩
શ્રી જ્ઞાનવિમલસૂરિજી કૃત અજિત જિલુંદ દયા કરો, આણ અધિક પ્રમોદક જાણું સેવક આપને, સુણીયે વચન વિનેદરે. જિનાજી સેવના ભવ ભવ હારી હોજેરે એ મનકામના. કર્મશત્રુ તમે જિતીઆ, તેમ મુજને જિતાડ; અજિત થાઉં દુશ્મન થકી, એ મુજ પરે રૂહાડેરે.* જિનજીક ૨ જિતશત્રુ નૃ૫ નંદને, જિતે વયરી જેહ, અચરિજ બહાં કણે કે નહિ, પરિણામે ગુણગેહરે. જિનજી. ૩ સકલ પદારથ પામી, દીઠે તુમ્હ દીદાર; સૌભાગી મહિમાની, વિજયા માત મલ્હારરે. જિન૪ જ્ઞાનવિમલ સુપ્રકાશથી, ભાસિત કલેક; શિવસુંદરીના વાલહા, પ્રણમે ભવિજન કરે, જિનજી ૫
૧ દાડમ. ૨ ભમરે. ૩ પુત્ર ૪ અભિલાષા; કેડ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org