________________
૧૧પ૧ સ્તવન મંજુષા
જિતશત્રુ રાય કુલતિલો, વિજયા માત મહારે રે; નયરી અધ્યા અવતર્યા, ગજ લંછન અતિ સારે રે. અ. ૨ જગજીવન જગને ધણી, તું છે જગ પ્રતિપાળે રે; નામ તુમ્હારૂં જે જપે, તે પામે સુખ વિશાળ રે. અ૦ ૩ સુરતરૂ મણિ સુરલતા, વંછિત પૂરે એહે રે, તેહથી તુમ સેવા ભલી, શિવ સુખ આપે જેહ રે. અ. ૪ જે ભવિ તુમ્હ સેવા કરે, તે લહે કેડિ કલ્યાણે રે; અદ્ધિ સિદ્ધિ કીતિ ઘણી, તસ ઘરે શુભ મંડાણો રે. અ. ૫
સેવા ભલી, તિ પૂરજ વિશાળ :
શ્રી દાનવિમલજી કૃત.
અજીત જિનેસર સાહિબાજી, વિજયાનંદ સ્વામી બલિહારી તુહ નામથીજી, મા તજી તાડી આમ. જયંકર સાંભળ માહરી વાત, સાર કરો મુજ તાત. જયંકર૦ ૧ નિજ જીવિત પરિપાલવાજી, વરતે જગતે અનેક પરજીવિત પરિપાલવાજી, દીઠે તું જગે એક. જયંકર૦ ૨ નાથ થઈ અનાથની છે, જે નવિ જાણે પિડ, વચને દાખવતાં છતાંજી, તે શું ભારે ભીડ. જયંકર૦ ૩ કહેતાં લાગે કારમજી, જીવન તું છે ઈશ; મન મારે નિશ્ચય કીજી, સાહિબ વિસવાવિસ. જયંકર૦ ૪ દાન દીયે દેલત મને જી, વાંછિતની બક્ષીશ; વિમલ વધારે આપણેજી, જશ વાજે જગદીશ. જયંકર ૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org