________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
નકwજક
શ્રી જ્ઞાનસારછ કૃત.
(૯૫) અજિત જિનેસર કાયા કેસર, તું પરમેસર મેરા સિદ્ધ બુદ્ધ સુવિશુદ્ધ મુક્તિ મગ, પ્રાપ ક પદ કેરા. અજિત ૧ અકલ અમૂરતિક અવિનાસી, આતમ રૂપ ઉજેરા; અલખ નિરંજન અકલ અકાઈ, અસહાઈ પદ તેરા. અજિત. ૨. અજ અરૂજી ચિદઘન અનહારી, અભિધા શબ્દ અનેરા; દીનબંધુ હે દીન દયાનિધિ, જ્ઞાનસાર તુહિ ચેરા. અજિત. ૩
અજિત જિણુંદ વૈશાખ, તેરસ સુદિ ચવણુ પ્રમાણ,
વિજય વિમાંણ અધ્યા નગરી જનમનું ઠાંણ; માહ સુદી આઠમ તિથ જનમેં ત્રિભુવન સુખકર,
જિતસત રાય પિતા ઘર હૂ હરખ મનહર. ૧ માત વિજયા જનમનખિત રેહણિ અતિ સુંદર,
વૃષ રાસ જિન જનમ જેહને લંછન કરિવર; ચાર સયાં ઊપર પંચાસ ધનુષનું કાય,
પૂરવ લાખ બહુર જેહની લાંબી આય. ૨ સુવરણ વરણ રાજ પરણીતા વ્રત પરવાર,
સહિત અજોધ્યા વ્રતપુર વ્રતતપ છઠ્ઠ ઉદાર; વ્રતતિથ માહ સુદ નવમી પારણું દૂજે દિવસે,
ખીર પારણે દત્ત સેઠ ઘર સુવરણ વરસૈ.
૧ હાથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org