SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ જિન સ્તવન ધર્મ તે જે સ્યાદ્વાદુ, અનેકાંત અવિવાદ; આજ હા મિથ્યાવાદ કુતર્ક વિતર્ક નહીં કદાજી. ૧ જિનને એ વિધિવાદ, જિહાં નહીં હિંસા વિષાદ; આજ હે ઉત્સગે અપવાદે ભિન્ન પણે કહેજી; નિશ્ચયને વિવહાર, સામાન્ય વિશેષ પ્રકાર, આજ હો સાર વિચાર જિનાગમ તત્ત્વ તે સંગ્રહ છે. ૨ એક આરંભે ધર્મ, માને મિથ્યા ભર્મ, આજ હે કમ બહળ સંસારી તે જિન ભાખીયેજી; ધર્મ મિશ્ર આરંભ, એક કહે નિરારંભ, આજ હે તે પણ દંભમતિ હઠવાદિનો સાખીયેજી. ૩ ધર્મ અધમ મિશ્ર પક્ષ, જે જાણે તે દક્ષ, આજ હે કર્મ કક્ષને દહવા તેહ વિભાવશુંજી; પહેલે સાધુ મહંત, બીજે મિથ્યા બ્રાંત; આજ હ ત્રીજે શાંત ગૃહસ્થ કુટુંબને પરવશુંજી. ૪ એહ સુધે માર્ગ, સહે તે મહાભાગ, આજ હે આગળ શિવ સુખ સુંદર લીલા ભેગવેજી; વાઘજી મુનિનો ભાણુ, કહે સુણે ચતુર સુજાણ, આજ હે તે સુખીયા જગ જે મારગ જગવેજી. ૫ શ્રી કીતિવિમલજી કૃત અજિત જિર્ણોદ અવધારીએ, સેવકની અરદાસેરે તું સાહિબ સેહામણ, હું તારે દાસે છે. અજીત. ૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy