SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ૬ ] ૧૧પ૧ સ્તવન મન્તુષા મનચિતિતના દાતાર મુજને મળીયા, હવે મિથ્યામતિના જોર સહુયે ટળિયારે. તા સમ બીજો કોઇ દેવ માહુરે નયણેરે, નાવે ણુ સ‘સારમાંહુ સાથે વણે; તમે નિરાગી ભગવાન કરૂણા રસિયારે, આવીને મનડામાંી ભગતે સિયારે. વિષયારાણીના નંદ મહેર કરીોરે; જિતશત્રુ નૃપ ફૂલચંદ દુરિત હરીજોરે; મનમેાહન શ્રીજિનરાજ કુચન કાયારે, અવલખ્યા મેં મહારાજ તારા પાયારે. ઇમ જાણીને જગદીશ મુજને તારારે, દુ:ખ દારિદ્ર ભયથી નાથ મુને ઉગારે રે; આઝી ઝાઝી શી વાત તુમને કહીએરે, પ્રભુ માંહ્ય ગ્રહ્યાની લાજ હુવે નિરવ ુિયેરે. ૪ તુમને છેડીને આરકાને જાચું રે, જિન દાખા મુજને તેડુ કહિયે સાચુ' રે; શ્રી અખયચ'દ સૂરીશ ચરણ પસાયેરે, ખુશાલમુનિ મન ખંત પ્રભુ ગુણ ગાયેરે. પ શ્રી ભાણચંદ્રજી કૃત (૯૨) શ્રી અજિત અમિત ગુણધાર, સેાભાગી સિરદાર, આજ હૈ। બારહ પરખદ આગળ ધર્મ કહે મુદ્દાજી; Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy