SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ જિન સ્તવન શ્રી આત્મારામજી કૃન તુમ સુણજી અજિત જિનેસ ભદધિ પાર કી જી. એ ટેક. જનમ મરણ જલ ફિક્ત અપારા, આદિ અંત નહિ ઘોર અંધારા, હું અનાથ ઉરજ મુજ ધારા, ટુંક મુજ ભીર કીજે જી. તુમ. ૧ કરમપહાર કઠન દુઃખદાઇ, નાવ ફસી અબ કે ન સહાઈ; પૂરણ દયાસિંધુ જળસ્વામી, ઝટતિ ઉધાર કી તુમ૦ ૨ ચાર કષાય કરસ અતિ ભારે, વરવા અનંત જગત સબજારે; ભારે ત્રિવેદ ઈદ કુન દેવા, મેહે ઉવાર લીજી. તુમ ૩ કરણ પંચ અતિ તસ્કર ભારે, ધરમ જહાજ પ્રીત કર ફરે; રાગ ફાંસડરે ગરે મેરે, અબ પ્રભુ ઝિરકમ દીજો છે. તુમ ૪ વિસના તરંગ સરી અતિ ભારી, વહ જાત સબ જન તન ધારી; માન ફેન અતિ ઉમંગ ચ હે, અબ પ્રભુ શાંત કીજી તુમ પ લાખ ચોરાશી ભમર અતિ ભારી, માંહી ફક્યો શુદ્ધ બુદ્ધ હારી કાલ અનંત અંત નહી આપો, અબ પ્રભુ કાઢક લીજે છે. તુ૬ આતમરૂપ દો સબ મેરે, અજિત જિનેસર સેવક તેરે; અબ તે કંદ હરે સબ મેર, નિરભય થાન દીજે. તુમ. ૭ શ્રી ખુશાલમુનિજી કૃત શ્રી અજિતનશ્વર દેવ માહો સ્વામી રે, ' મેં પૂરવ પુણ્ય પસાય સેવા પામી રે; ૧ ઘુંચાઇ પડે. ૨ જલદી ૩ ઉગારી. ૪ સે. ૫ સહાય ૬ ઉગારી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy