SearchBrowseAboutContactDonate
Page Preview
Page 125
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૪ ] ૧૧પ૧ સ્તવન મહુધા શ્રી ઉદયરત્નજી કૃત ( ૮૮ ) વિષયને વિસારી, વિજયાન' વદ્યારે; આન’દ્રુપદના એ અધિકારી, સુખના કદોરે. વિષય૦ ૧ નામ લેતાં જે નિશ્ર્ચય ફેડે ભવના ક્દાર; જનમ મરણ જરાને ટાળી, દુઃખના દોરે. વિષય૦ ૨ જગજીવન જે જયકારી, જગતીચ દોરે; ઉદયરત્ન પ્રભુ પર ઉપગારી, પરમાનદારે વિષય૦ ૩ શ્રી જિનરાજસૂરિ કૃત { ૮૯ ) તાર કિરતાર સ`સાર સાગર થકી, ભગતજન વિનવે રાતદિવસે; અવર દ્વારાંતરે જાઇ ઊભાં રહ્યાં, તાડુરા પણ ભલા નાહિય દીસે. ૧ આપણે કેપિડ કરજોડી જે એળગે, દાસ અરદાસ તે કરણ પાવે; પણુ ધણી જો હુવે જાણુ સેવા તણા, તે કિસ' ભગત પાસે કહાવે. ર માહુરો કથન મનમાંહી જો આણુશા, પ્રા તા સિંહ એહુ આશા. કેડે લાગ્યા તિકે કેડ કિમ મૂકશે, નેટિ કાંઇએક કરિશા દિલાસા. ૩ શુ' વળી તારવા કે નવા આવશે, અજિતજિન એટલું શું વિમાસે; અકલ જિનરાજના માજના` કુણ લહે, સહી તે તરે જે રહે તુજ પાસે. તાર૦ ૪ ૧ ટાળે, ૨ ઘડપણને, ૩ દરવાજા આગળ, ૪ પછી, ૫ લાજ, Jain Education International ________ h,vara" જ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy