________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
wwwwwwww
લાખ બહેત્તર પૂર્વનુંરે, જીવિત જાસ ઉત્તગ; દેહ કાંતિ જસ દીપતીરે, જીપતી સુરગિરી સંગ. ભવિ. ૨ નગરી અયોધ્યા રાજિઓરે, વંશ ઈક્ષાગ શૃંગાર; પંચાસાધિક ચારસેંરે ધનુષ માન તનુ સાર. ભવિ. ૩ અજિતબલા દેવી વડીરે, મહાયણ વળી દેવ; એજ શાસન દેવતારે, સેવા કરે નિતમેવ. ભવિ. ૪ ગજ ગતિ ગજ લંછન ધરૂપે, બીજે એ જગદીશ; મુગતિ સુગતિદાયક ભરે, ભાવ નમેં નિશદીસ. ભવિ. પ
1;
શ્રી આનંદવરધનજી ક્ત
(૮૭). અજિત સયાને સજની, અજિત સયાને; ત્રિભુવનનાયક સજની, મે મન માને. અજિત ૧ બદન સલૂણે સજની, નયન રસીલે; વચન અમૃત રસ લાગત સીલે. અજિત ૨ ભગતવત્સલ નકે ત્રિભુવનસ્વામી, જયકે જીવન મેરે અંતરજામી. અજિત ૩ બલિ બલિ જાઉ સજની પ્રભુ ગુન ગાઉં, આણંદવરધન કહે દરિસન પાઉં. - અજિત ૪
૧ મેરૂપર્વત.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org