SearchBrowseAboutContactDonate
Page Preview
Page 123
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૫૧ સ્તવન મંજુષા فيه مه وه يه كة بة به في عربة فيه فيه وه بو وه ره قه یه یه ام و به هر دو تي اي في بيومي فيه به یه فی یہ د و ر م - પ પપ પપપ પ પપપ પ પ ક મ પ પ ક ક મ ક મ પપ પ ક ૫ - ૫ - ક યાકી' જનમનગરી નામ અધ્યા, પિતા જિતશત્રુ જાન; માતા વિજયાદેવી નંદન, કુલ ઈફ્લાગ પ્રધાન. કર મન. ૨ ચારસેં પચાસ ઉપર, ધનુષ જસ તનુ માન. લાખ બહેતર પૂરવ આયુ, દેહ કંચનવાન. કર મન૩ ગુન અનંત ઉદાર મહિમા, લંછન ગજ સુપ્રધાન; હરખચંદ પ્રભુજીકે ગુનકે, કહત નાવત ધ્યાન. કર મન૪ શ્રી ગુણવિલાસજી કૃત સુન ત્રિભુવનકે રાય, અજિત જિનેસર સ્વામી, પ્રભુ મહિર તારે દુઃખ નિવાર, કીજે શિવપુર ગામી. અ. ૧ કાલ અનાદિ ભમત મેં ન લહ્યો, નિજ અનુભવ હિતકામી; પર પરણતિસેં મારી રહ્યો નિત, જ્યા ન અંતરજામી. ૨ પરમ પુરૂષ તુહી પરમેસર, પુજે તોરી સેવા પામી અબ ભ્રમ ભાવ મિટાવ કો સબ, ગુનવિલાસ જસ નામી. ૩ શ્રી ભાવવિજયજી કૃત (૮૬) શ્રી અજિત જિણેસર રાય, ભવિઅણ સેવરે; જસ નામે મંગલ થાય, ભવિ દુઃખ દેહગ દરે પલાય. ભવિ. શ્રી જિતશત્રુ નરિંદનોરે, નંદન જગદાનંદ; વિજયા કુખે અવતરે, કમળાવેલી કંદ. ભવિ. ૧ ૧ જેઓની. ૨ મને. ૩ ભંગ્ય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy