SearchBrowseAboutContactDonate
Page Preview
Page 122
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી અજિતનાથ જિન સ્તવન - - - - - - - - - و و و و و و و وه وه وه یه که ی به ی مه وه وه مه مه به له به یه به ره یه هه یه به عه مه به ره و مه عه ره به مه به به به مه به میره کره مي نه وه عه مه وه مه ی مه مه وه م وه ئه مه ق م میں بھی کی ہے۔ بی بی سی کی جا ન ગમે સંગ મુજ બીજાને, જે કેળવે કેડિકવાને; જિણે ચાખે સ્વાદ સિતાન, તેહને ભાવે વંતુર શાને? ૩ પ્રભુ સાથે લાડ કર્યાન, માહરે આસંગ સદાને; પ્રભુને ગુણ ચિત્ત હર્યાને, કહિયે મુજ નહિ વિસર્યા. ૪ નહી છે મારે વિનવ્યાનો, પ્રભુજીથી શું છે છાને; શિષ્ય વાચક વિમલ વિજયને, લહે રામ સુબેલ વિજયને. શ્રી અમૃતવિજયજી ત (૮૩) તું ગત મેરી જાને, જિનજી, તું ગતમેં જગવાસી પ્રભુ સહી દુખાસી, સે તે તુમસે ન છાને. ૧ સબ લેકમેં જે જીઉકી સત્તા, દેખત દરિસન જ્ઞાને. ૨ ઈન કારન કહા તુમસેં કહે, કહીયે તો ન સુને કાને. ૩ અપનેહિ જ જાન નિવાજસકે કીજે, દેઈ સમકિત દાને. ૪ માને અજિત પ્રભુ અરજ એ ઈતની, જળ્યું અમૃત મન માને. પ શ્રી હરખચંદજી કૃત. (૮૪) અજિતજિનકે ધ્યાન, કર મન અજિતજિનકે ધ્યાન રિદ્ધિસિદ્ધિ આનંદ મંગલ, હોત કેડ કલ્યાન. કર૦ ૧. ૧ સીતાફળ ૨ કયારે એ, કઈ પણ વખતે ૩ જીવની ૪ બક્ષીસ, સરપાવ, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy