SearchBrowseAboutContactDonate
Page Preview
Page 121
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧પ૧ સ્તવન મંજુષા શ્રી ચતુરવિજયજી કૃત, મહીમાં મહિમા ગાજતો, જિંદામેરા, તુજ ગુણ ગણ વિખ્યાત છે; અનુભવ પ્રગટ્યો ચિત્તમાં, રાજિં૦ ભાગી મુજ મન બ્રાંત હે. સુગુણ સનેહી પ્યારે, મનને મેહનગારો, સાહેબો. રાજિ. જુહાર અજિત જિહંદ . ૧ ઈદુ જિમ ગ્રગણું માંહી, રાજિ નિશિપતિ તેમ દિણંદ હે; દિનકર ઉદયથી જિમ હવે, જિ. તિમ અનુભવથી મુહિંદ મુંઘા મોલને જે કરી, જિ. ચાહે તુજ ચરણની સેવા હે; લંછન તેહ વિરાજતો, રાજિ. જગત નમે જસ દેવ છે. સુત્ર ૩ લીલાધર જગ જાણીયે, રાજિ. લીલા લહેર કરંત હે; સકલ પદારથ જે હવે, રાજિ તે મુજ પાસ વસંત હે, સુ૦ ૪ અજિત અજિત જિન વંદતાં, જિં૦ કર કરૂણુ ભગવંત હે; ચરણકમલની ચાકરી, રાજિ. ચતુર તે માગે સંત છે. સુત્ર ૫ શ્રી રામવિજયજી કૃત (૮૨) દીઠે નંદન વિજ્યાન; નહિ લેખો હરખ થયાને; પ્રભુ કીધો મન્ન માને, બેલ પાળ બાંહ્ય રહ્યા. ૧ મુજને પ્રભુ પદ સેવાને, લાગે છે અવિહડ તાને; મુજ વાહલે તે હિયડાને, જે રસિયે નાથ કથાને. ૨ ૧ પરવીમાં ૨ ચંદ્રમા ૩ સૂર્ય ૪ જૂથ કિંમતને ૫ હાથી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy