________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
પ્રમેદસાગર નમે પાય, વારંવાર લળીરી,
નિમલ સમકિત શુદ્ધિ, તુજથી થાય ભલીરી. ૫
શ્રી વિનીતવિજયજી કૃત
(૮૦). શારદ સાર દયા કરી, માત આપ અવિરલ વાણી હે; બીજે જિન મનમાં વસ્ય, ગુણ ગાઉં ગુણમણિ ખાણિ હે. ૧ મનમોહન જિનજી મન વચ્ચે, વિજ્યા રાણીને નંદ હે;
ભાગી મહિમાનિલે, મનવંછિત સુરતરૂ કંદ છે. મન, ૨ ચઉસય પચાસ ધનુષનું, દેહ માન સેવન સમાન હે; બહુત્તર લાખ પૂરવતણું, આઉ પૂરણ પુન્ય નિધાન હે. મન૩ મુખ શારદકો ચંદલે, ગતિ છે તે ગજરાજ હે, જાણું ચરણ સરણ આવી વીનવે, પશુ દોષ હરો જિનરાજ છે. ૫ મેહન મૂરતિ તાહરી, સુખદાઈ નયનાનંદ હો; જોતાં તૃપતિ ન પામીએ, જિમ ચતુર ચકેરા ચંદ છેમન૬ સાચે સયણ તું માહરે, તાહરે દિલ હેય ન હેય હે મુજ સરીખા તુજ લાખ છે, પણ મુજ મન અવર ન કેય હે. ૭. મિત્ર એક તું માહરે તુજ દીઠે પરમાણંદ હો; મેરૂવિજય ગુરૂરાયને શિષ્ય વિનીત કહે ચિરનંદ . મન ૮
૧સ્વજન. ૨ બી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org