________________
૮૮]
૧૧૫૧ રતવન મંજુષા
-
-
શ્રી પ્રમોદસાગરજી કૃત
(૭૯) વંદુ અજિત જિર્ણોદ, મુરતિ અવલ બનીરી
આવ્યો છું પ્રભુ પાસ, તારક બિરૂદ સુણીરી; જિતશત્રુ નૃપ જાત, વિજયા માત ભલીરી,
ગજ લંછન અભિરામ, દેખી આશ ફળીરી. ૧ નગરી અધ્યા સ્વામી, કાયા કનક જસીરી,
સેવકને એકવાર દેખે નયન હસીરી; પૂરવ બહેતર લાખ, જીવિત જાસ સુણેરી,
સાઢા ચારસે ચાપ, દેહનું માન ભણુંરી. ૨ પંચાણું ગણધાર, દીપે દેવ જસારી,
હવા સંજમાં એક લાખ, માહરે હદય વસ્યારી; મહાજક્ષ મહિમાવંત, અજિતા નામે સુરીરી,
પૂજે પ્રભુના પાય, અહનિશ પ્રેમ ધરીરી. ૩ સાણી ત્રણ લાખ, સાચી શિયલવતીરી,
ઉપર વીશ હજાર, હોજો તાસ નતિરી; વળગે છે પ્રભુ પાય, કીજે સોહ ચડેરી, - બાંહ્ય ગ્રહ્યાની લાજ, એ છે રીત વડેરી. ૪ પંચમ કાળે નાથ, પાપે પુન્ય ભરેરી,
પંચમી ગતિ દાતાર, પંચમજ્ઞાન ધરેરી; ૧ બહુજ સુંદર. ૨ પુવ. ૩ ધનુષ. ૪ ઉચાઈ. ૫ સાધુઓ, ૬ હાથ ૭ મેટાની.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org