________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
[ ૮૭
અસંગાયત આપણે રે, જાણીને જિનરાય; દરશણ દીજે દીન પ્રતે રે, હંસરત્ન સુખ થાય. અ. ૬
શ્રી લક્ષ્મીવિમલજી કૃત
(૭૮) અજિતદેવ જિતકામ, પ્રભુ સિદ્ધ સાધન છે; અનંત ગુણનો ધામ. મુનિ જન આતમરામ, પ્રભુત્ર અવર સવેર મેહ ઠામ. પ્રભુત્ર ૧ સાધનતા નવિ ઓળખે, પ્રભુ સાધ્ય પિકારય મુખ; પ્રભુ, આવિર્ભાવે કિમ હોવે, પ્રભુ સહજાનંદ અતિ સુખ. પ્રભુ ૨ વાંછિત નગરી નામથી, પ્રભુ સાંભળી જિમ ભડ ધાય, પ્રભુ વિપરીત દિશે સંચરે, પ્રભુ નિકટ કેણ પરે થાય. પ્રભુત્ર ૩ કેઈ કહે નિરંતર, પ્રભુ રહિત પરંપરા હેત; પ્રભુ તે પણ કારજ નવિ લહે, પ્રભુ આગમ ગ્રહીત સંકેત. પ્રભુત્ર ૪ ભૂખ મિટે ભેજન કર્યું, પ્રભુત્ર ભેજન કારણ જોય; પ્રભુ, વૃષ્ટિ વાયુ જનનાદિકા, પ્રભુ ઈધન અગન સંજોગ. પ્રભુ ૫ કારણતા બહુમાનથી, પ્રભુત્ર કારજ પ્રોજન જાણુ પ્રભુત્ર વૃશિત વારિ વારિ, જપ, પ્રભુત્ર ઉદ્યમ પ્રાય પ્રમાણ. પ્રભુત્ર ૬ મૂરતિ તાહરી દેખીને, પ્રભુ ધરિ અમૂરતિ ભાવ; પ્રભુ કરતિ લોકે વિસ્તરી, પ્રભુ વિરપે અનાદિ તાવ. પ્રભુ ૭
૧ કામને જિતનારા ૨ સઘળા. ૩ સુભટ દેડે. ૪ તર. ૫ પાણી. ૬ મોટે ભાગે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org