SearchBrowseAboutContactDonate
Page Preview
Page 117
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૬ ] ૧૧૫૧ સ્તવન મંજુષા www w w wwwwww -~-,,,,, કરૂણાનિધિ કરૂણું કરે, જગજંતુ હિતકાર; સાજનજી. એ સાહિબની સેવના, તે તો ભવજલ પાર. સાજનજી. અ. પ ભવ ભવ ભય ભેદે સદા, છેદે પાપ સમૂલ, સાજનજી. શિવસંપદ સહજે દીયે, એ સાહિબ અનુકૂલ. સાજનજી. અ૬ ઈમ જાણે જે સેવશે, લહશે તે સુખ સાર; સાજનજી, નયવિજય પભુ પ્રણમતાં. નિતુનિતુ જયજયકાર. સાજનજી. શ્રી હંસરત્નજી કૃત (૩૭) શુભ વેળા શુભ અવસરેરે, લાગે પ્રભુ શું નેહ વાધે સુજ મન વાલહેરે, દિન દિન બિમણ નેહ. અજિત જિન વિનતડી અવધાર; મન માહરૂં લાગી રહ્યું છે, તુજ ચરણે એક તાર. હિયડું મુજ હજાળવું રે, કરી ઉમાહે અપાર. ઘડી ઘડીને અંતરે રે, ચાહે તુજ દીદાર. અજિત જિન. ૨ મીઠે અમૃતની પરેરે, સાહેબ તાહરે સંગ; નયણે નયણ નીહાળતાં રે, શીતળ થાયે અંગ. અજિત જિન ૩ અવશ્યપણે એક જ ઘડી, જાયે તુજ વિણ જેહ; વરસાં સ સમ સાહિબારે, મુજ મન લાગે તેહ. અ૦ ૪ તુજને તે મુજ ઉપરે રે, નેહ ન આવે કાંય; તે પણ મુજ મન લાલચીરે, ખિણ અળગો નવી થાય. અ. ૫ ૧ મૂલમાંથી. ૨ હમેશાં. ૩ મુખારવિંદ, ૪ જેવી, સરખી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005174
Book Title1151 Stavan Manjusha
Original Sutra AuthorN/A
AuthorSarabhai Manilal Nawab
PublisherMeghraj Jain Pustak Bhandar
Publication Year1939
Total Pages896
LanguageGujarati
ClassificationBook_Gujarati & Worship
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy