________________
શ્રી અજિતનાથ જિન સ્તવન
.
.
.
.
.
-
-
-
-
-
- x 8 +
- 1
- w
, ,
,
,
,
, ,
,
, , ,
,
,
w
w
w
w
=
1
w *
*
*
*
* જ.
હારી ભાગ્યદશા જાગી હવે, હવે માહરૂ ભાગ્ય મે; ગંગાજળનાહ્યો હું સહી, મુજ સમપુન્યવંત બીજે કે નહી. અ. ૨ મુખ માગ્યા પાસા મુજ ઢળ્યા, ઇછંતા સજજન આવી મળ્યા; એ તે સુરતરૂ ફળીઓ આંગણે, દૂધે મેહવુઠાર મુજ બારણે. અ. ૩ હવે સહુ થકી અધિક હું થયે, જવ મેં તુમ સમ ઠાકુર લ; સેવકને નિરવહ તુહે એટલી વિનતી કરું છું અહે. અo ૪ સકલ સૂરીશ્વરમાં શુભતા, શ્રી વિજયપ્રભસૂરી દીપતા; પંડિતત્તમ પ્રેમવિજય તણે, તુમ દરિણે ભાણને સુખ
ઘણે. અજિત ૫
શ્રી નવિજયજી કૃત
અજિત જિણેસર સેવીયે, બીજે શ્રીજિનરાજ; સાજનજી. સેવ્યાં શિવસુખ પામીયે, સીજે વંછિત કાજ. સાજનજી. અ. ૧ એ પ્રભુની જે સેવના, તે તે સુરતરૂ કંદ, સાજનજી. સફળ ફળે તસ કામના, સેવે જેહ અમંદ. સાજનજી અ૦ ૨ સેવા એ જિનવર તણી, પામે જે કૃતપુય; સાજનજી. સફળ જનમ જગે તેહને, જીવિત ત સ ધન્ય ધન્ય. સાજનજી. ૩ પૂરે પૂરણ કામના, સૂરે દુરિત દુરંત; સાજનજી. સેવ્યા શિવસંપદ દીયે, ભગતવત્સલ ભગવંત. સાજનજી. ૪ ૧ પડયા. ૨ વરસ્યા. ૩ જ્યારે. ૪ હું. ૫ પાપ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org