________________
૮૪]
૧૧૫૧ સ્તવન મંજુષા
નર તિરયર સુરનર કમસયેગ, ભુવન પાવન જિન સેવા
નવિ લહી છે. ૨ ચઉગઈ ભમતાં સુકૃત નૃપતિ પસાય, આરદેશ નિરમળ કુળ
લૌંજી; દોષવિલાસી આસભાવ નિવારી, માનસ હંસ પરે તુમ પદ
ગ્રહ્યાજી. ૩ વીતરાગ સુખ દુખ ગત સંસ, તેહથી અસંગત કિમ ફળકામિજી; ઈમ મન ચિંત્યેજિમ સુરમણિ સાર, અચિંત્ય પણે પણ ચિંતિત
પામીએજી. ૪ પિંડ પદસ્થ રૂપસ્થ ધ્યાને હે લીન, જિનજીનાં ચરણસરોજ
જિણે ગ્રહ્યાં છે; આતમતત્ત્વ રમણતા પ્રગટે હો તાસ, ધ્યાનાનલથી કર્મઈધણ
દહ્યાં છે. ૫ અજિત અમિત ગુણ ચરણ નિવાસ, સમકિતશે ધક ધક કમને જી; ભાગ્યલક્ષ્મી સૂરિજગભાણ, ધ્યાન પ્રભાવે વહેશિવશર્માને જી.
શ્રી ભાણુવિજયજી કૃત
(૭૫) અજિત જિન એળગ માહરી, એ તે સુંદર સુરતિ તાહરી; હું તે જોવાનું ઘણું ઉમો, પૂરવ પૂજે તુજને મેં કહ્યો. અ૧
૧ નરકગતિ, ૨ તિર્યંચગતિ. ૩ આર્યદેશ જ માનસરોવર. ૫ ચિંતામણિ. ૬ ચરણકમળ. ૭ કર્મરૂપી લાકડાં.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org